હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

બોલ શ્રી કનૈયાલાલ કે જે.

આજે ૨૮મી ઓગસ્ટે દુનિયાના સૌથિ મોટ ટપોરીનો જન્મ દિવસ છે.
જેલમા જનમ. મા-બાપની હેરા ફેરી,નાનપણ મા ચોરીઓ,નાગને માર્યો,કાંકરી ચાળા કરી ચોકરીઓની છેડતી કરી, બચારી ના’વા બેઠી તો કપડા ચોરી લીધા ,બે બે બાયડી , ૧૬૦૦ હઝાર લફરા, મામાનુ એન્કાંઉટર્થીમર્દર,મથુરાથી તડીપાર.
તોય પકડાયા નથી.

The photo is not with his Wife !
બોલ શ્રી કનૈયાલાલ કે જે.Image

Advertisements

7 responses to “બોલ શ્રી કનૈયાલાલ કે જે.

 1. vkvora Atheist Rationalist August 28, 2013 at 10:21 pm

  ૫૨૩૯ વરસ થયા.

  ગપ્પીને ઘેર ગપ્પી આવ્ય, બોલો ગપ્પીજી

  બાર હાથનું ચીભડું અને તેર હાથનું બી….

 2. vkvora Atheist Rationalist August 28, 2013 at 10:25 am

  ઓહો, મુંબઈ પોલીસનો જરુર ખબરી હશે…

 3. jagdish48 August 28, 2013 at 7:10 am

  દુનીયામાં ‘ટપોરી’ થવું સારું. લોકો પુજા કરે. 😉

 4. Ramesh Patel August 28, 2013 at 12:24 am

  જયશ્રી કૃષ્ણ….ઓળખાણ પડે તો આપણા ગુના માફ. ..એવો કિમિયાગર.

  રમેશ પટેલ(આકાશદીપ)

 5. bharatpandya August 28, 2013 at 12:13 am

  Maherbani kari a hasya darabar chhe e vaat dhyaan rakhine vaanchajo.
  baki Krashna maro sauthi priya bhagavan chhe !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: