હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મોટા માણસ ની નાની વાતો

એક જગ્યાએ સોનીયાજી ને રાણી એલિઝાબેથ ભેગા થઇ ગયા, સોનીયાજી એ રાણી ને પુછ્યુ. ‘શું કરું તો હું તમારી જેટલી લોક પ્રિય થાઉ” રાણી કહે “તમારે આજુબાજુ બુધ્ધિમાન માણસો રાખવાના”  ” પણ ખબર કેમ પડે એ બુધ્ધિમાન છે ?” એમને સવાલ પુછવાના જુઓ હું ઓબામા ને પુછીશ ”
ઓબામા માનો એક માણસ છે જે તમારા બાપને સંતાન  છે પણ તમારો ભાઇ નથી ને બેન પણ નથી તો તે કોણ?” ઓબામા કે ‘ સહેલુ છે એ  હું ”
સોનીયાજી ભારત આવ્યા ને મન મોહન ને પુછ્યું ” મન મોહન , તમારા બાપને એક દિકરો છે પણ તે તમાર્તો  ભાઇ નથી,  તો તે કોણ ?
મન્મોહન મુઝાય ગયા કે ‘ કોક ને પુછી ને કહીશ.એ દિગ્વિજય સિંહ ને મળ્યા  એને એ સવાલ પુછ્યો. દિગ્વિજય કે ‘ એટલી ખબર નો પડી એ હું !” મન્મોહન મારતી કારે સોનીયાજી પાસે ગયા “મેદમ જવાબ મળી ગયો. મેદમ કે “બોલો” ” મન્મોહન કે “એ દિગ્વિજય !”, મેદમે એક લાફો ખેંચી કાઢ્યો  “ડોબા આટલું ય આવડતું નથી એ છે ઓબામા” !

~~~~~~~~~~~~~~~~~~~~~~

એક્વાર બુશ ઈગ્લંડ ગયા. રાણી એમને ૬ ઘોડાની ગાડી લૈ તેડવા આવ્ય્ય. બન્ને ગાડીમા બેથા. થયું એવુ કે રસ્તામા એક ઘોડાને વાચુટ થ ઇ.સાલું હસ્વું પણ કેમ ? બેય શાંત બેઠા રહ્યા. બકીંગહામ પેલેસ પહોંચ્યા ત્યા રાણી કહે ‘ અમુક બાબતો રાણી પણ કંત્રોલ મા નથી હોતી” એટલે બુશે એ બાફ્યું ” લે તમને  ? મને તો એમકે ઘોડાને વાછુટ થ ઇ હશે !”

Advertisements

2 responses to “મોટા માણસ ની નાની વાતો

  1. vkvora Atheist Rationalist ઓગસ્ટ 27, 2013 પર 9:50 પી એમ(pm)

    આમા ક્યાંક વ્યાકરણ ભુલ થઈ લાગે છે. ઘોડો બુશ હોવો જોઈએ અને ઘોડી મહારાણી હોવી જોઈએ છ ઘોડાની બગીના ચાલકને આ બધી ખબર હશે. એણે જ ઘોડાને વાછુટની તાલીમ આપી હશે.

  2. vijay ઓગસ્ટ 27, 2013 પર 11:28 એ એમ (am)

    As things are heard and developing day in and day out, the story sounds really true

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: