હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

સ્થિતપ્રજ્ઞ

ગીતામાં સ્થિતપ્રજ્ઞ થવાનું શીખવાડવામાં આવ્યું છે. અને સ્થિતપ્રજ્ઞ કોને કહેવાય એનું વર્ણન છે.

અહીં એક હાજરાહજૂર દાખલો છે !સ્થિતપ્રજ્ઞ[3]

Advertisements

7 responses to “સ્થિતપ્રજ્ઞ

 1. સુરેશ August 26, 2013 at 12:16 pm

  ચીમનભાઈ પટેલ નું હાઈકુ –

  દુઃખ દિલનું
  ઊતર્યું જુઓ મુખે!
  સ્થિતપ્રજ્ઞ એ!!

 2. પ્રા. દિનેશ પાઠક August 26, 2013 at 10:34 am

  મારાં દિકરાને એનાં બાળપણમાં ‘સ્થિતપ્રજ્ઞ’ નાં લક્ષણો વિષે નિબંધ લખાવ્યો હતો જેમાં મે યુધિષ્ઠિરનું ઉદાહરણ લીધું હતું. આપણાં માનનીય પ્રધાનમંત્રી ને જોઇને ‘સ્થિતપ્રજ્ઞ’ પુરુષનું એકેય લક્ષણ દેખાતું નથી. 🙂

 3. Vinod R. Patel August 26, 2013 at 9:07 am

  મહેતો મારે નહી કે ભણાવે પણ નહી ……

  હાસ્ય દરબારમાં આવો ચહેરો કેમ ચાલે !

  એ ખરું કે મનમોહનસિંહ લોકસભામાં કોઈવાર શાયરીઓ લલકારતા હોય છે।

 4. dhirajlalvaidya August 26, 2013 at 3:38 am

  કેટલાક અભિનય સમ્રાટ હોય છે. દેખાડવા પુરતું, તે રડી પણ શકે છે. અને સાવ ખોટેખોટું હસી પણ શકે છે.તેના માનેલા કટ્ટર દુશ્મન સાથે મિત્રતાનો ડોળ કરી પાછલે બારણેથી તેના ઉપર જીવલેણ પ્રહાર પણ કરી શકે છે.
  રાજકરણમાં કદાચ આવા જ માણસો ફાવે છે. પણ તેઓ નકરા સ્વકેન્દ્રી જ હોય છે.
  છતાં (૧) બોલવાની જરૂરીયાત વખતે ન બોલનારો અને (૨) ન બોલવાની એટલે કે મૂંગા રહેવાની જરૂરીયાત વખતે બોલનારો ….બંન્ને સાથેનો પનારો ખતરનાક ગણાય છે…..તેઓ, નિરૂપદ્રવી દેખાતાં હોવા છતાં…………
  મનમોહન સિંગ મોટેભાગે પહેલા પ્રકારમાં આવે છે.
  નરેન્દ્ર મોદી જેવા આમ તો બધા આંધળામાં કાણા રાજા તરી કે ફીટ બેસે છે. પણ મારા જેવાને અંદરખાનેથી તેઓ કદાચ સરમુખત્યાર જેવા સાબિત થવાનો એક ઊંડો ભય રહે છે. મારા મતે ઇન્દીરાજી ની કટોકટી જે તે સમયનાં સાંપ્રત પ્રવાહો જોતાં છેલ્લા હથિયાર તરીકે વ્યાજબી હતી.પણ ઇંન્દીરાજી અંદરથી કોમળ હતાં. અને નરેન્દ્ર મોદી ખડ્ડુસ રાજકરણી છે. અને તેમની પીએમ બનવાની મહત્વકાંક્ષા એટલી હદે અધીરી અને બહાવરી બનેલા લાગે છે કે “પીએમ” બનવા માટે તેઓ કોઇ પણ તબક્કે જઇ શકે છે…….એવું અત્યારે તો લાગી રહ્યું છે.
  જોઇએ છીએ ‘आगे आगे………होता है क्या ?

 5. Arvind Adalja August 26, 2013 at 3:16 am

  સ્થિતપ્રજ્ઞતા જીવંત સ્વરૂપે !

 6. નિરવની નજરે . . ! August 26, 2013 at 1:26 am

  દિલ કો દેખો , ચહેરા ના દેખો . . . . . ચહેરોને લાખો કો લુંટા 😆

 7. vinod August 26, 2013 at 1:24 am

  બહુ વ્યાજબી નથી. આવી મહાન વ્યક્તિ આપણા દેશના વડા પ્રધાન પડે છે અને તેનો લાભ આપણે લુચ્ચા અને હરામી રાજકરણીઓ ના કરને લઈ શકતા નથી

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: