હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હાસ્ય દરબારનું મુદ્રા ચિત્ર

laughing

Advertisements

6 responses to “હાસ્ય દરબારનું મુદ્રા ચિત્ર

  1. Anila Patel ઓગસ્ટ 25, 2013 પર 10:54 એ એમ (am)

    હસી ખુશીકી શામ મસ્ત મજાની………

  2. mdgandhi21, U.S.A. ઓગસ્ટ 24, 2013 પર 5:18 પી એમ(pm)

    ચિત્ર સરસ છે પણ….જોકે આમાં તો જગ્યાજ નથી…….. અને અમે ભલે સીનીયર સીટીઝન હોઈએ…..પણ “સરખેસરખા”(!) એટલે અમારે બેસવું હોય તો આવી “ડોશીઓ” સાથે બેસવાનું……..?????? હા, ડોસાઓ સાથે બેસવામાં વાંધો નહીં………!!!!!એમાંતો હક્કથી બેસીએ………………….

    • sahradayi ઓક્ટોબર 16, 2014 પર 6:37 એ એમ (am)

      ખુબ સુંદર પ્રસ્તુતિ . હાસ્યની ગજબની કસોટી 😀

      આપ આપના બ્લોગ થકી ગુજરાતી ભાષાનો જે આહલેક જગાવી રહ્યા છો તેજ કામ પ્રતિલિપિ ભારતની લગભગ બધી જ ભાષાઓ માટે કરવાનું ભગીરથ કાર્ય કરી રહી છે. એક મહિનાનાટૂંકા ગાળામાં અમે હિન્દી , ગુજરાતી અને તમિલ ભાષાઓની શરૂઆત કરી દીધી છે. અમે આપ જેવા કુશળ અને બુદ્ધિમાન બ્લોગર્સને ફ્રી microsites આપી રહ્યા છીએ અને દરેક ભાષાકીય પ્રતિમાઓને એક મંચ પર જોડી રહ્યા છીએ.

      આપને જણાવતા ગર્વ અનુભવું છુ કે 14મી સપ્ટેમ્બરના રોજ પ્રતિલિપિના Beta versionનું સફળ લૌંચ થઇ ચુક્યું છે. 1000 જેટલા ક્લાસિક તથા recently published પુસ્તકો, વાર્તાઓ અને કવિતાઓ ( હિન્દી તથા ગુજરાતી ભાષા ) તદ્દન નિઃશુલ્ક આપ વાંચી શકો છો. આપ આપના સાહિત્યને નિઃશુલ્ક પ્રકાશિત પણ કરાવી શકો છો. તદુપરાંત આપ પ્રકાશિત રચનાઓનું વેચાણ પણ પ્રતિલિપિના માધ્યમથી કરી શકો છો. હાલમાં પ્રતિલિપિ સાથે 200થી વધુ બ્લોગર્સ ( ફક્ત ગુજરાતી ) અને 500+ auhtors જોડાઈ ચુક્યા છે. હું આપને જોડાવા અને મુલાકાત લેવા આમંત્રિત કરું છુ. http://www.pratilipi.com

  3. Vinod R. Patel ઓગસ્ટ 24, 2013 પર 5:01 પી એમ(pm)

    સરખે સરખા મિત્રો રોજ મળે હાસ્ય દરબારમાં

    હસી, હસાવી અને કરી ચતુરાઈની વાતો ઘણી

    છુટ્ટા પડી , જોતરાઈ જાય રોજના વ્યવહારમાં .

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: