હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાસુજીએ વહુને કહ્યું :બેટા ,‘આજથી તું મને ‘મમ્મી’ કહેજે અને તારા સસરાને ‘પપ્પા’ કહેજે.’
વહુએ કહ્યું : ‘ઓકે.’
સાંજે જ્યારે પતિ ઘેર આવ્યો કે તરત વહુ બોલી : ‘મમ્મી-પપ્પા…, જુઓ મારો ભાઈ આવી ગયો !’
——
સાભાર – શ્રી.વિનોદ પટેલ

2 responses to “આજની જોક

  1. dhirajlalvaidya August 21, 2013 at 2:34 am

    સીધસાદા મંગુના લગ્ન થયા. ચૂંગી વહુ સાસરે આવ્યા, ત્યારે વરજી મંગુ વહુ ચૂંગી બધું બતાવતા કહે “આ મારો બેડરૂમ,….આ મારૂં કબાટ….આ મારો બેઠકરૂમ….” એટલે ચૂંગી તેને વચ્ચે જ અટકાવતાં કહે આપણી દરેક વસ્તુ હવેથી તારી કે મારી નહીં…હવેથી “આપણી” એમજ કહેવાનું…..બીજે દિવસે ધોઇને સૂકવવા મૂકેલું ચૂંગીનુ બ્લાઉઝ
    ઉડીને વાડામાં પડ્યું. ……સફાળો મંગુ ચિલ્લાઇ ઉઠ્યો “અરે…અરે….અપણું બ્લાઉઝ ઉડીને વાડામાં પડ્યું….અને બધા હસી પડ્યાં……

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: