હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

Gift.

i got a gift for her … .. . (
what do u think she`ll marry meImage

5 responses to “Gift.

 1. gonisingh August 21, 2013 at 11:32 am

  Of course, she will say YES, YES, YES! And that too, with REAL TEARS in her eyes! (LOL)

 2. Vinod R. Patel August 20, 2013 at 9:15 am

  એવું સાંભળ્યું છે કે ઇન્ડીયામાં હવે લોકો ડુંગળીને બેન્કમાં સેફ ડીપોઝીટ વોલ્ટમાં રાખતા હોય છે .

  ખરી વાત છે ભરતભાઈ !

 3. vkvora Atheist Rationalist August 20, 2013 at 8:55 am

  કાંદા કે ડુંગળીતો પાકીસ્તાનથી સ્ટીમ્બરો ભરીને આવી છે. કોને ખબર ક્યારે બજારમાં આવશે. અન્ન અધીકારનો ખરડો આજે સંસદમાં રજુ થવાનો હતો.

  જેમને પેટમાં બળતરા થતી હતી એમણે રજુ કરવાને બદલે આવાજ કારીને કાર્યવાહી કરવા ન દીધી તે ન જ દીધી….

 4. dhirajlalvaidya August 20, 2013 at 4:41 am

  ________________________________

 5. dhirajlalvaidya August 20, 2013 at 3:52 am

  હાદબંધુ બ્રહ્મપુત્રો ભરતભાઇ પંડ્યા અને સુરેશભાઇ જાની,ને  

  એક બ્રહ્મપુત્ર ધીરૂભાઇ વૈદ્ય- સૂરતથી…. વહાલા બ્રહ્મપુત્રોને 

  સમૃદ્ધ થવાથી અછૂતમાંથી પરમ સ્પર્શ્ય થઇ પ્રગટેલી  ડુંગળીની આ રક્ષા-બંધનના  પવિત્ર દિવસે સપ્રેમ ભેટ………… ભારતમાં જેની હાલ બોલબાલા છે…તે….પ્યાજ અને વ્યાજ.  

  એટલે રક્ષા બંધનની કાંદા-કાંડા રખિયાની સાથે ગીફ્ટમાં ડુંગળી-આંગળીની વીંટી મોકલી છે.  જે પ્રેમે સ્વિકારજો 

  લી….આપને કાંદા-રક્ષા અને કાંદા-રીંગ મોકલવા  સમર્થ સમૃધ્ધ તમારા જ ધીરૂભાઇના જય ડુંગળી…..

  આજે અત્ર-તત્ર-સર્વત્ર ડુંગળીના જ ગાણા ગવાતા હોય  અને ભરત ભાઇએ કાંદાવીંટી મોકલી એટલે મેં આખો  બળેવનો સરંજામ જ મોકલી આપ્યો. સાંભળ્યું છે કે ” લુવાણાની લાજ રાખી….ધન-ધન્ય ડુંગળી… હવે જોઇએ આ વખતની ડુંગળી કોની લાજ બચાવે છે કે પછી, લાજના ધજાગરા ફરકાવે છે.

  ________________________________

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: