હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ફુટ પાથ પરનો નવાબ

સાભાર – શ્રી. વિનોદ પટેલ

fp

6 responses to “ફુટ પાથ પરનો નવાબ

  1. nabhakashdeep August 11, 2013 at 5:48 pm

    ફૂટપાથ પર જ કેટલાય લોકોનાં નવાબી સ્વપ્નો આથમી જતા હશે ? તેનો માનવ જાતને કરુણ સંદેશો દઈ દીધો. હળવી ક્ષણો ધરવા જતાં ..ઘણું જ કહી દીધું.

    રમેશ પટેલ(આકાશદીપ)

  2. Vinod R. Patel August 11, 2013 at 2:36 pm

    એક ફૂટપાથને ચોકની મદદથી એક મકાનના દીવાનખંડમાં ફેરવી નાખ્યું !

    ખરેખરનો કલાકાર .એક ચિંથરે વીંટ્યું રતન !

  3. Vinod R. Patel August 11, 2013 at 2:33 pm

    ફૂટપાથને એક મકાનના દીવાન ખંડમાં ફેરવી નાખ્યું !

    ખરેખરનો કલાકાર .ચિંથરે વીંટ્યું એક રતન !

  4. P.K.Davda August 11, 2013 at 9:08 am

    આ થ્રી ડાયમેન્સનલ આર્ટ આજકાલ યુરોપ અમેરિકામાં બહુ પ્રચલિત છે. એના માટે ફૂટપાથ કે રસ્તા સારા જોઈએ, જે ભારતમાં શક્ય નથી.

  5. chaman August 11, 2013 at 8:46 am

    ચિત્રકારને દયા આવી તો એણે આને ઉંઘવામાં સહાય કરી દીધી. ચિત્રકારે એક કાંકરે બે પંખી…દયાની અને એના ભેજાની. મને ગમ્યું.
    ચીમન પટેલ “ચમન”

  6. vkvora Atheist Rationalist August 11, 2013 at 8:23 am

    ખરેખર શહેનશાહ લાગે છે…

    ચીત્રોનો ઉઠાવ તો જુઓ. ચોકની લીટીઓથી આબેહુબ !!!!

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: