હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૩૮ ; જવાબ

સાભાર – શ્રી. શરદ શાહ

એક કોફિનની અંદર એક શબ છે. એની બાજુમાં એક માણસ ઊભો છે. બીજો એક માણસ આવીને એને પૂછે છે –

‘આની અંદર કોનું શબ છે?’

પહેલો માણસ કહે છે,” અરેરે! મારે કોઈ ભાઈ કે બહેન નથી; પણ આ માણસનો બાપ એ મારા બાપનો દિકરો છે.”

પ્રશ્ન 

એ કોનું શબ હતુ?

મૂળ જવાબ

તેના પુત્રનું

સાચો જવાબ આપનાર મિત્રો

 • જયન્તિ પરમાર
 • રમેશ
 • કિશોર ભટ્ટ
 • પ્રદીપ મહેતા
 • વિનોદ પટેલ

અન્ય જવાબો

 • પુષ્પા રાઠોડ
  – ભાઈ
 • અવિનાશ, વીણા, હિતેશ સંઘવી
  – ભત્રીજો
 • કિરીટ
  – એ માણસને બે પત્ની હતી !
 • ચન્દ્રકાન્ત
  – તેનો બાપ
 • ભરત પંડ્યા
  – કાકો
 • મનસુખલાલ ગાંધી
  – તેનું પોતાનું !( મનસુખલાલ ભૂતમાં માનતા લાગે છે !)

 

 

Advertisements

One response to “હુંશિયારીની કસોટી – ૩૮ ; જવાબ

 1. bharatpandya ઓગસ્ટ 10, 2013 પર 12:34 એ એમ (am)

  Ek karatac vadhu javab sacha hoy nshake !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: