હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મોરલ ઓફ ધ સ્ટોરીઃ કામ નીકળી ગયા પછી લોકો ભગવાનને પણ ભૂલી જાય છે

એક છોકરો દરિયામાં ડૂબી રહ્યો હતો- એવામાં એણે ભગવાનને પ્રાથના કરતા કહ્યું- હે ભગવાન જો હું બચી ગયો તો 100 માણસને ખીચડી ખવડાવીશ….

એટલામાં એક મોજું આવ્યુંને એ છોકરો કિનારા પર ફેંકાઇ ગયો….

છોકરો બહાર આવતા જ બોલવા માંડ્યો…કેવી ખીચડી, શેની ખીચડી…

એવામાં એક મોટું મોજું આવતા જ તે પાછો દરિયામાં ખેંચાઇ ગયો……

એ ડૂબતા ડૂબતા બોલવા માંડ્યો….મારો મતલબ હતો કે સાદી ખીચડી કે વધારેલી ખીચડી….તુવેરની દાળની કે મગની દાળની?

  Image.

Advertisements

4 responses to “મોરલ ઓફ ધ સ્ટોરીઃ કામ નીકળી ગયા પછી લોકો ભગવાનને પણ ભૂલી જાય છે

 1. nabhakashdeep ઓગસ્ટ 8, 2013 પર 7:54 પી એમ(pm)

  તારા બનાવેલા તને બનાવે છે..પણ બીજું મોજું સદબુધ્ધી દેવા તૈયાર છે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Vinod R. Patel ઓગસ્ટ 8, 2013 પર 4:38 પી એમ(pm)

  હે ભગવાન , જેને તે બનાવ્યા એ તને બનાવી રહ્યા છે !

  પરવરદીગારે જીભ દઈ તને બોલતો કર્યો

  ત્યારે પૂછ્યું એ જીભથી ,પરવરદિગાર ક્યાં છે ?

  — શાયર શાહબાજ

 3. amrish g shah c.a. ઓગસ્ટ 8, 2013 પર 2:57 એ એમ (am)

  it is as good as indian politician – all politician of india have same mentality

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: