હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વાંચીને ખુશ થૈ ગયો.તમે પણ વાંચો !

સોફ્ટવેર એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો: –

– કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).
– જેવો પ્રોજેક્ટ, તેવો કોડ (જેવો દેશ, તેવો વેશ).
– પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી ને, ડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી ને, ડાહ્યીને શિખામણ આપ…).
– QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).
– પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).
– કોણે કહ્યું હતું, બેટા, સોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતું, બેટા, બાવળે ચડજો?).
– એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).
– ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).
– સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાં, એક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાં, એક દાડો વહુનો).
-પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે. (દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)
-એક્સેપ્શન કાઢતા બગ પેઠો. (બકરુ કાઢતા ઉંટ પેઠુ)
-ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ. (કેડમાં છોકરું ને ગામમાં ગોતે)

Advertisements

4 responses to “વાંચીને ખુશ થૈ ગયો.તમે પણ વાંચો !

  1. bharatpandya ઓગસ્ટ 8, 2013 પર 12:14 એ એમ (am)

    ભરત્ભાઇ ને સાદી ખિલી થોકતય નથિ આવદતી! ઇજનેર કયાંથી થવાના !. નક્કી કરું કે એક મહીનો કાઇ પોપ્સ્ટ નથી કર્વું પણ જ્યાં કાંક ગમતું વાચુ ને હા દ યાદ આવે !

  2. સુરેશ ઓગસ્ટ 7, 2013 પર 8:43 એ એમ (am)

    એક વાવડ મળ્યા છે –
    ભભૈ સોવે ઈજનેર બનવાના છે !અને પાસ થયા પછી એમનું કામ હશે…

    QD- Qualty Destruction!!

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: