હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંય વાઘ હતો

ઍક વાઘ ના લગનની બરાત જઇ રહી હતી.આગળ એક બલાડો જોર જોર થી નાચતો હતો.કોકે એને પુછ્યુ “તું શાને આટલો ખુશ છો” એટલે બલાડો કહે “વરરાજા મારો નાનો ભાઇ છે” પેલો કે “હાલી નીકળમા.ઈ વાઘ ને તું બલાડો ! ” બલાડો કહે “લગન પેલા હુંય વાઘ હતો”

8 responses to “હુંય વાઘ હતો

 1. P.K.Davda August 7, 2013 at 9:43 pm

  બધાની ખાનગી વાત બહાર પડી ગઈ

 2. સુરેશ August 7, 2013 at 8:47 am

  હવે મને યાદ આવી ગઈ ‘રૂસવા’ની ગઝલ …

  મોહતાજ ના કશાનો હતો, કોણ માનશે?
  મારોય એક જમાનો હશે, કોણ માનશે?

  હસવાનો આજે મેં જે અભિનય કર્યો હતો
  આઘાત દુર્દશાનો હતો, કોણ માનશે?

 3. dhirajlalvaidya August 7, 2013 at 3:05 am

  ગમે તેવા ઘૂરકિયા કરતા વાઘ જેવા પતિદેવો જંગલમાં ભલે વટથી જીવતા હોય પણ વાઘણ આગળ તો બિચ્ચારા મિંયાની મીનડી બની જતાં હોય છે…………………બિચ્ચારા…………

 4. bharatpandya August 7, 2013 at 3:01 am

  Chimanbhai / mara gharavaaLaa e ja jok keedhee !

 5. vkvora Atheist Rationalist August 6, 2013 at 8:56 pm

  ચાલો વાઘભાઈની જાનમાં…

 6. Ramesh Patel August 6, 2013 at 1:25 pm

  આજની તાજગી લાવી દેતી જોક ….વાઘ ભાઈ પરણવા નીકળ્યા છે..ચેતી જાઓ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 7. chaman August 6, 2013 at 12:35 pm

  નો’તું હસવું છતાં હસાઇ ગયું. તમારા ઘરવાળાને ક’તા નહિ!!
  ચીમન પટેલ ‘ચમન’

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: