હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૩૮

  સાભાર – શ્રી. શરદ શાહ

એક કોફિનની અંદર એક શબ છે. એની બાજુમાં એક માણસ ઊભો છે. બીજો એક માણસ આવીને એને પૂછે છે –

‘આની અંદર કોનું શબ છે?’

પહેલો માણસ કહે છે,” અરેરે! મારે કોઈ ભાઈ કે બહેન નથી; પણ આ માણસનો બાપ એ મારા બાપનો દિકરો છે.”

પ્રશ્ન 

એ કોનું શબ હતુ?

Advertisements

Comments are closed.