હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હર એક ફ્રેન્ડ જરુરી હોતા હે

ડાક્તર – તમે કયો સાબુ વાપરો છો ?.
ંઅગન – આનંદ નો લીમડા છાપ

ડાક્ક્તર – તમે કયું તેલ વાપરો છો ?.,
મગન – આનંદનુ અમલા હેર ઓઇલ.

ડાક્ટર – તમે કૈ ટુથપેસ્ત કરો છો ?
મગન- આનંદ ની હર્બલ ટુથપેસ્ત.

દાક્ટર – આ આનંદ એ મલ્તીનેશનલ કંમ્પની લાગે છે.બધુ બનાવે છે.
ંઅગન – ના સાહેબ આનંદ મારો પાદોશી છે

Advertisements

7 responses to “હર એક ફ્રેન્ડ જરુરી હોતા હે

 1. Bharat Pandya જુલાઇ 30, 2013 પર 10:34 પી એમ(pm)

  Dhirajlalbhai- atyare tame kya raho chho.khabar paDe to hu tyaa avi jau.

 2. nabhakashdeep જુલાઇ 30, 2013 પર 9:56 પી એમ(pm)

  આનંદ..આનંદ….અમારા એક મિત્ર હતા, તેમને કોઈ પૂછે કેવું ચાલે છે ત્યારે એક જ જવાબ,,આનંદ… આનંદ. આખા અમારા પાવર સ્ટેશનમાં તેઓ આનંદ આનંદ તરીકે ખ્યાત થઈ ગયેલા.

  આજે તમે આ વાતની યાદ અપાવી દીધી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. P.K.Davda જુલાઇ 30, 2013 પર 11:14 એ એમ (am)

  બસ, આટલેથી જ અટકે તો સારૂં !!!

 4. સુરેશ જુલાઇ 30, 2013 પર 9:52 એ એમ (am)

  મગનની અટક લખવાનું ભુલી ગયા.
  લો … હું લખી આપું –

  અમદાવાદી

 5. dhirajlalvaidya જુલાઇ 30, 2013 પર 7:17 એ એમ (am)

  આ ભલે જોક હોય પણ અમે સૂરતની છાપરીયા શેરીમાં રહેતા હતાં ત્યારે અમારા પડોશી કંઇપણ જોઇતું કારવતું હોય તો અમારે ત્યાં આવતાં. દા.ત.”બાબાને ભેળ ખાવાનું મન થયું છે.બે-ચાર કાંદા-બટાકા હોય તો આપોને” અને મારા મીસીસ હોંશે-હોંશે આપતાં અને સાથે ટામેટાય આપતાં…પોળની રહેવાની મઝા કંઇક ઔર મઝેદાર હતી.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: