હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મારો પંલંગ !

ઍક ભિખારી રોજ બગીચામા એક બાંકડા પર બેસી ભીખ માગતો.એક દી એણે જોયું તો
ઍક  છોકરી બગીચામાં એ બાંકડા  પર બેઠી હતી….

ત્યાં એક ભિખારી આવ્યો અને છોકરીને બોલ્યો- હાય ડાર્લિંગ….

છોકરી ભડકીને બોલી- તારી હિંમત કેવી રીતે થઇ મને ડાર્લિંગ કહેવાની…..

ભિખારી- તો પછી તુ મારા પલંગ પર શું કરી રહી છે….?

Advertisements

4 responses to “મારો પંલંગ !

 1. Valibhai Musa જુલાઇ 29, 2013 પર 7:24 પી એમ(pm)

  શી પલંગ તિયાં છલંગ જો, નોથી તુંજો પા,
  હલવીરી તું ઘરવખરી થાઈં, થાઈં કસાંજી નાહીં

 2. mdgandhi21, U.S.A. જુલાઇ 29, 2013 પર 1:39 પી એમ(pm)

  તમે શું સમજો છો, શું ભિખારીમાં પણ રમુજવૃત્તિ અને માલિકીભાવના ન હોય……????????

 3. P.K.Davda જુલાઇ 29, 2013 પર 9:07 એ એમ (am)

  હી પલંગ આય હોથી જો, હોથી મુંજો ભા,
  તેંજી તું ઘરવારી થીયેં, થીયેં અસાંજી મા

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: