હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૩૬ ; જવાબ

સાભાર – શ્રી. શરદ શાહ

એવી કઈ ચીજ છે જે. બંધ થાય ત્યારે પોતાની મૂળ સ્થિતિમાં આવી જાય છે?

[ એકથી વધારે જવાબો આપી શકશો. સૌથી વધારે જવાબ આપનારનો પહેલો નમ્બર!]

મૂળ જવાબ

એલાર્મ ઘડિયાળ

મળેલ જવાબો

 • વિનોદ પટેલ
  પુસ્તક, છત્રી
 • કિશોર  ભટ્ટ
  છત્રી
 • ચિરાગ પટેલ
  પુસ્તક

—————

જાહેર કર્યા મુજબ …. પહેલું ઈનામ – શ્રી. વિનોદ પટેલને ફાળે

આ રહ્યું ઈનામ

thumb

Advertisements

3 responses to “હુંશિયારીની કસોટી – ૩૬ ; જવાબ

 1. nabhakashdeep July 30, 2013 at 9:51 pm

  ઈનામ એ ઈનામ…એ પાછું હાસ્યદરબારનું ને દેનાર બીરબલ જેવા ઉસ્તાદો …પછી ચીલાચાલુ વાત જ ના હોય!..અભિનંદન.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. P.K.Davda July 28, 2013 at 10:35 am

  વિનોદભાઈ, એ ઠેંગો નથી, થમ્બસઅપ છે.

 3. Vinod R. Patel July 27, 2013 at 8:35 pm

  સુરેશભાઈ ,

  તમારા આ ઇનામને હું નનૈયો નહી પણ ફેસ બુકના લાઈકનું ચિન્હ માનું છું . સહર્ષ સ્વીકારું છું .

  હું હમ્મેશાં સકારાત્મક અભિગમ જ રાખતો હોઉં છું . કોઇપણ પ્રકારના દુઃખનું એ મારણ .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: