હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૩૭

  સાભાર – શ્રી. શરદ શાહ

તમે મને સાંભળ્યો છે; અને ફરીથી સાંભળો છો; ફરીથી સાંભળો છો; અને ફરીથી સાંભળો છો…
અને છેવટે હું મરી જાઉં છું. 

અને છતાં તમે બૂમ પાડો છો; ત્યારે હું હાજર થઈ જઉં છું.

પ્રશ્ન 

હું કોણ છું?

Advertisements

Comments are closed.