હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

જેવી જેની સગવડ

શાંતા જરા ગેલ્મા હતી- એના વર મગનને – હેં શાહજહાને એની બાયડી મરી ગઇ પછી તાજમહાલ બંધાવ્યો.તું શું બંધાવીશ.
મગન ઉંઘમા હતો ખુબ વિચારી ને કે ” વ્હાલી હું કાંતામાશી નુ ટિફીન બધાવીશ !
Image

Advertisements

3 responses to “જેવી જેની સગવડ

 1. dhirajlalvaidya જુલાઇ 28, 2013 પર 2:59 એ એમ (am)

  શાંતા જરા ગેલ્મા હતી- એના વર મગનને – હેં શાહજહાને એની બાયડી મરી ગઇ પછી તાજમહાલ બંધાવ્યો.તું શું બંધાવીશ.
  શાંતિલાલ: અરે! તાજ મહાલ તો દુનિયાની માત્ર અજાયબી છે. હું તો તારા માટે સુપર અજાયબી બનાવીશ.
  શાંતા: તો વાર શેની જુઓ છો.
  શાંતિલાલ: વહાલી, જગા તો ક્યારની જોઇ રાખી છે,,,, મગજમાં પ્લાન પણ તૈયાર છે.
  બધી તૈયારી થઇ ગઇ છે. હવે તો તું મરે એટલી જ વાર…….

 2. સુરેશ જુલાઇ 27, 2013 પર 2:17 પી એમ(pm)

  કાન્તામાશીનું સરનામું આપશો?

 3. vkvora Atheist Rationalist જુલાઇ 27, 2013 પર 12:18 પી એમ(pm)

  તાજમહલ બનાવવા માટેની પહેલી જરુરીયાત ૧૨-૧૭ બાળકોના જન્મ પછી પત્નીને મારી નાખવું પડે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: