હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નાળિયેર અને ઊંટ

સાભાર – શ્રી. ધીરજલાલ વૈદ્ય
એક લોભિયો નાળિયેર લેવા બજારમાં ગયો. આગળ સસ્તું મળે છે.એમ જાણી આગળ-ને-આગળ ગયો. એમ કરતાં નાળીયેરીના વનમાં આવી ચડ્યો.
એક પછી એક રાહદારીઓની મદદ લીધી. અને છેલ્લે એક રખડતું ઊંટ મળ્યું. તેના ઊપર માનવ સીડી રચી નાળિયેર પાડવા લાગ્યાં.
અને ઊંટ આગળ ચાલ્યું. બધા લટકી પડ્યાં. અને એક-પછી-એક ટીગાઇ પડેલા રાહદારીઓએ પ્રથમ લટકેલા લોભિયાજી ને એકસે-બઢકર-એક પ્રલોભનો આપ્યાં. નાળિયેરી પર લટકેલો લોભિયાજીએ” અધધ…….અટલા બધા રૂપિયા….” કહ્યું અને હાથ પહોળા થઇ ગયાં. ……ને બધા પછડાયા નીચે…..
cocoanut

5 responses to “નાળિયેર અને ઊંટ

 1. Vinod R. Patel July 28, 2013 at 4:29 pm

  ત્રણ હટ્ટા કટ્ટા માણસોની નીચે ઊંટને ઉભું રાખ્યું એ ફોટો શોપની કમાલ !

  ચિત્રની સાથે વાત જોડી કાઢી એ પણ ગમી .

 2. hitesh m. sanghvi July 27, 2013 at 1:55 am

  this is a forge photo.

  • vkvora Atheist Rationalist July 27, 2013 at 12:23 pm

   અરે ભાઈ ફોટો એટલે જ ફોર્જરી…જુના જમાનામાં ફોટામાં ચશ્મા કે આંખો ઉપર પ્રકાશ પછી જે લીસોટા હતા એ દુર કરવા માટે શું કરતા હતા?

 3. pragnaju July 26, 2013 at 7:32 am

  આ રખડતુ ઊંટતો મઝાનું નીકળ્યું.
  પોતે નાળિયેર ખાય નહીં અને આટલું વજન વેઠે
  બાકી
  પોતાના તંબુમાં રાખવાની છૂટ આપનાર આરબના તંબુમાં આખું ઊંટ પેસી જાય ને તંબુવાળો
  બહાર ટાઢ –આ રબ વેઠે.

 4. vkvora Atheist Rationalist July 26, 2013 at 2:45 am

  દલપત રામે કવીતામાં નાહકનું ઉંટને બદનામ કરેલ છે…

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: