હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

“ડેટોલ” સાબુ છે ?

મઘન – ( દુકાન વાળાને ) તરી પાસે “ડેટોલ” સાબુ છે ?
દુકાન્દાર – હા છે.
મગન- સારી જાતનો છે?
દુકાનદાર – હા.
મગન – તો હાથ ધોઇને ૧૦ ગ્રામ શીંગ આપીદે !

Advertisements

2 responses to ““ડેટોલ” સાબુ છે ?

  1. Vinod R. Patel જુલાઇ 25, 2013 પર 12:45 પી એમ(pm)

    ભરતભાઈ – ” વિનોદભાઈ તમને મારી સાથે જમવાનું ફાવશે ?”

    વિનોદભાઈ _ ” કેમ નહી , મને ખુશી થશે .”

    ભરતભાઈ – ” તો બોલો વિનોદભાઈ , કેટલા વાગે તમારે ત્યાં આવું ? “

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: