હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આને કહેવાય વિદ્યાર્થી

સાભાર – શ્રી. કનક રાવળ

in7

Advertisements

6 responses to “આને કહેવાય વિદ્યાર્થી

 1. mdgandhi21, U.S.A. July 26, 2013 at 1:01 am

  વાહ વાહ !!!! ફોટો ખૂબ જ ગમ્યો.

 2. Vinod R. Patel July 23, 2013 at 10:26 pm

  ખેડુનો દીકરો કોઈ પટેલ બચ્ચો લાગે છે ! ભૂતકાળમાં ગામમાં ભેંસ ઉપર સવારી કરીને પાદરના હવાડે

  ભેંસને પાણી પીવડાવવ લઈ જતા કિશોરોને મેં નજરે જોયા છે .

  આવા ગામઠી વિદ્યાર્થીઓમાંથી જ કોઈ સરદાર વલ્લભભાઈ પટેલ જેવો નેતા મળતો હોય છે .

 3. nabhakashdeep July 23, 2013 at 2:06 pm

  ગામડામાંથી આવા જ વાતાવરણ વચ્ચે ઉછરેલી પ્રતિભાઓ આપણ ને મળી છે. મને ફોટો ખૂબ જ ગમ્યો.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. pragnaju July 23, 2013 at 7:21 am

  ભેંસ યમરાજની સવારી માનવામાં આવે છે.

  આ માટે ભેંસ મોતનો સંકેત માનવામાં આવે છે.

  છતાં નાનપણમા , ભેંસો સાથે દોડયા છીએ.

  ભેંસને ઘોડો સમજી, ભેંસ-સવારી કરી છે.

  તળાવનાં પાણી ત્યારે નદીનાં લાગતાં અને તળાવકાંઠો બાળપણનું સ્વર્ગ !!!

  ૬૫-૭૦ વર્ષ પહેલાના અનુભવની યાદ આપી પણ આ રીતે ચોપડી નથી વાંચી

  અમે તો માનતા

  BOOKS R IN RUNNING BROOKS

 5. bharatpandya July 23, 2013 at 1:54 am

  Vidyarthini chhe ! chhokara ava sincere no hoy !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: