હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પત્નીઓ કેવી રીતે વઢે?

સાભાર – શ્રી. જગદીશ જોશી

આમ તો બધા પુરૂષોને એની ખબર છે જ;  પણ વઢવાની વિશિષ્ઠ આ રીતો જગદીશ ભાઈએ ગહન સંશોધન કરીને સંકલિત કરી છે !

( તેમનો બ્લોગ ‘સંબંધોને સથવારે’  આ રહ્યો.)

જુદા જુદા વ્યવસાયના પુરુષોની પત્નીઓ એમના પતિઓને વઢે ત્યારે,
કેવા શબ્દો બોલે…?
….
પાઈલટની પત્ની

 • હવામાં જ ઊડ્યા કરો તમે….

મિનિસ્ટરની પત્ની

 • તમારા વચનો ક્યારેય પૂરા થાય છે ખરા?….

શિક્ષકની પત્ની

 • મને ના  શીખડાવો….

રંગારીની પત્ની

 • થોબડું રંગી નાખીશ….

ધોબીની પત્ની

 • બરાબરની ધુલાઈ કરી નાખીશ….

સુથારની પત્ની

 • ઠોકીને સીધા કરી દઈશ….

તેલના વેપારીની પત્ની

 • તો તેલ લેવા જાવ….

દરજીની પત્ની

 • મારું મોઢું સીવ્યું તો યાદ રાખજો….

અભિનેતાની પત્ની

 • હવે નાટક બંધ કરો….

રેલવે ડ્રાઈવરની પત્ની

 • આવી ગઈને ગાડી લાઈન પર?….

કોમ્પ્યુટર એન્જિનિયરની પત્ની

 • તને ડિલીટ કરી નાખીશ…

ડેન્ટિસ્ટની પત્ની

 • દાંત તોડીને હાથમાં આપી દઈશ…
Advertisements

9 responses to “પત્નીઓ કેવી રીતે વઢે?

 1. DIVYANK PAREKH જાન્યુઆરી 21, 2014 પર 2:12 એ એમ (am)

  તો શું વાળંદની પત્ની એમ કહેશે કે, સીધા રહો નહીંતર લોટુ (ટકો – મુંડન) કરી નાખીશ.

 2. Ramesh Patel જુલાઇ 22, 2013 પર 7:33 પી એમ(pm)

  ઈલેક્ટ્રીક એન્જિનીઅરની પત્નિ….તમારું લાઈટ મારા લીધે જ છે..હમણાં ફ્યુઝ કાઢી લઈશ તો બત્તીગુલ.

  સાચીવાત ને સુરેશભાઈ!

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Anila Patel જુલાઇ 22, 2013 પર 10:23 એ એમ (am)

  અરે વાહ મજા આવી ગઇ વાચવાની

 4. P.K.Davda જુલાઇ 22, 2013 પર 10:12 એ એમ (am)

  બ્લોગરની પત્ની, “જાવ કોપી/પેસ્ટ કરો”

 5. chaman જુલાઇ 22, 2013 પર 8:34 એ એમ (am)

  ચમારની પત્નીઃ
  આ ચંપલ જોયું છે? એક લગાવી દઇશ તો ગાલ રાતા થઇ જશે! હાં…..(લયકા સાથે)
  ચીમન પટેલ ‘ચમન’

 6. jagdish48 જુલાઇ 22, 2013 પર 8:29 એ એમ (am)

  સુરેશભાઈ,
  મને તો ફેઈસબુક પરથી મળેલું છે, મારા નામે ન ચડાવો. મારા પત્ની તો એકાઊટન્ટ હતા, એ વઢશે તો કહેશે – ‘તમારામાં કાયમી ખોટ જ ખાધી’

 7. hitesh m. sanghvi જુલાઇ 22, 2013 પર 2:26 એ એમ (am)

  Patrakar ni Patni – Chhape chadhavi daish.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: