હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

નવયુવાન ધીરૂભાઈ

જુઓને કેવા મસ્ત મુછાળા મરદ બની ગયા છે? !

DHIRAJ-MUCHHALO

 

અને નોંધી લો… આ કળા મારી નથી. એમની જાતે જ આ મુછો ઊગાડી છે / ચોંટાડી છે. જો કે, જોડે વાળને પણ કલપ કર્યો હોત, તો ઠીક રહેત !!

Advertisements

5 responses to “નવયુવાન ધીરૂભાઈ

 1. pragnaju July 26, 2013 at 7:20 am

  અમને તો પાગલ કહે છે અને અમને પાગલપણું રાસ આવી ગયું છે અને અમારી લીમ્બીક સીસ્ટમમાં ગુંજ થયા કરે છે.હંમણા તો
  અમને પાગલને પાગલ કહી વારો નહીં,
  આમ બીડેલા હોઠે પુકારો નહી.

  બારી ખોલો ને કરો બારણા તો બંધ
  છલકાઇ નહીં એ તો કેવો ઉમંગ
  માટીમાં મ્હેક છે, માટીમાં મ્હેક છે..
  તારો (?) નહીં રે…

  જળની આ માયા મેં છોડી નહીં
  અમને આપ્યા હલેસા પણ હોડી નહીં
  હું તો મારો નહી, હું તો મારો નહી..
  ને હું તો તારો નહીં રે

  અમને પાગલને પાગલ કહી વારો નહીં,
  આમ બીડેલા હોઠે પુકારો નહી…

  સહન કરો..

 2. nabhakashdeep July 24, 2013 at 6:52 pm

  કામ અધુરું છે..દાઢી રહી ગઈ!

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. P.K.Davda July 22, 2013 at 10:07 am

  હવે ખાત્રી થઈ કે તમારો ડાઈસ એન્ડ કેમીકલ્સનો ધંધો છે

 4. pragnaju July 22, 2013 at 8:18 am

  લાંબો ડગલો, મુછો વાંકડી,
  શિરે પાઘડી રાતી,
  બોલ બોલતો તોળી તોળી,
  છેલછબીલો ગુજરાતી હું,
  છેલછબીલો ગુજરાતી…!!!!

  • dhirajlalvaidya July 26, 2013 at 2:36 am

   બહેન પ્રજ્ઞાબેન,

   તને વૈદ્ય કહું કે જ્યોતિષ,
   ‘તને બહેન કહું કે ઇષ્ટિશ,
   ખરી નાડ તમે પારખી છે,
   મેરી સહયાત્રી બહેન પ્રજ્ઞાજી.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: