હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પત્ની શોધની જાહેરાત… ૧૬ – ૨૧

અંગ્રેજી પરથી અનુવાદ – શ્રી. શરદ શાહ
ભિખારી
 • અલ્લાકે નામ પે કોઈ એક બીવી દે દે..
  દુસરેકી નહી તો ખુદકી દે..દે..
  અલ્લાહ તેરા ભલા કરેગા.
  તુઝે એક કે બદલે દો દેગા.
  હીલેરી નહીં તો મોનિકા દે..દે..
બિલ્ડર
 • મારા જીવનનો મજબુત પાયો નાંખવા પત્ની જોઈએ છે.જે ઘરરખ્ખુ તો હોય પણ સાથે સાથે ગ્રાઊન્ડ લેવલથી સંબંધો બાંધવા માંગતી હોય.
ડોક્ટર
 • જીવનની એકલતાની પીડામાંથી છુટકારો મેળવવા તલાશ છે પત્નીની. તેમ છતાં કોઈને સેકન્ડ ઓપીનીયન લેવાની જરુર જણાતી હોય તો મને કોઈ વાંધો નથી.
લશ્કરી કમાન્ડો
 • મારા જીવનનુ મીશન છે – મારા માટે પરફેક્ટ પત્ની શોધવાનુ. જે અરજદાર પેન-નાઈફ, કંપાસ જેવા યંત્રો વાપરી શકતી હોય અને જેને જીતવાની જ નેમ લીધી હોય તેવી હિંમતવાન નારીને તમામ સપોર્ટ આપવામાં આવશે.
રેસીંગ કારનો ડ્રાઈવર 
 • મારા ફાસ્ટ ટ્રેક જીવન સથે મેળ ખાય તેવી નમુનારુપ પત્ની જોઈએ છે. જે મને પુરતો અવકાશ અને દહેજમાં રેસીંગ કાર આપી શકે.
અવકાશયાત્રી
 • એવી પત્નીની તલાશ છે જે મારા જીવનનો ખાલી અવકાશ પુરી શકે. જે સમગ્ર બ્રહ્માંડ મારી સાથે શેર કરી શકે. જેનો દેખાવ જોતાં જ લાગે કે તે આ દુનિયાની નથી તેને પ્રથમ પસદ કરવામાં આવશે.

————–

અને માસ્ટરની પોતાનો ( બનાવેલી ! )આગવી જાહેરાત આવતીકાલે…..

One response to “પત્ની શોધની જાહેરાત… ૧૬ – ૨૧

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: