હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પત્ની શોધની જાહેરાત… ૧૧-૧૫

અંગ્રેજી પરથી અનુવાદ – શ્રી. શરદ શાહ
પાયલોટ
 • મારું જીવન પૂર્ણ કરવા જીવનસાથી જોઈએ છે. મહેરબાની કરી મારા સમક્ષે ઉમેદવારે જ અરજી કરવી. અરજદાર સ્ત્રીનુ માથું વાદળોથી ઘેરાયેલું હોય પરંતુ કદમ જમીન પર જ હોવા જોઈએ. તેનુ હૃદય લાંબા સમય સુધી સાથ આપે પણ તે પોતે એરોડાયનેમીક એંજીનની જેમ જરાય અવાજ ન કરે તે આવશ્યક છે.
બેન્કર
 • મારામાં ઈન્ટરેસ્ટ લે અને મારી સેવા કરી ક્રેડિટ લે તેવી પત્ની જોઈએ છે.
શાયર
 • બડી મુદ્દતકે બાદ એક આરઝુ જાગી હૈ.
  કી હમભી શાદીશુદા હોજાય..
  ક્યા બહાના શાદી કરનેકા …યે મૈં બતાતા હું…
  ક્યોંકી યારો અબ ખુદ ઘરકે કામ હોતે નહી સારે…સારે…
એકાઊન્ટન્ટ
 • છોકરી જોઈએ છે ૫’૮”, ૩૬”X ૨૪”X ૩૬”. જે કોઈ ખોટા ખર્ચ કરતી ન હોય. જેને પરિવારની ક્રેડિટ જાળવી હોય અને પ્રભાવશાળી વ્યક્તિત્વ જેને નફામાં મળ્યું હોય.
શરાબી
 • છોકરી જોઈએ છે. છોકરીના બાપની દારુની ફેક્ટરી કે બાર હોય તે પહેલી પસંદ રહેશે. હું પ્રસંગોપાત જ પીઊં છું અથવા જ્યારે બધા મિત્રો ભેગા મળીએ ત્યારે. જોકે અમે બધા મિત્રો અઠવાડિયાના સાતે દિવસ બારમા મળીએ જ છીએ. બારથી ઘર અને ઘરથી બાર સુધી દોરી જનાર પત્ની વધુ ગમશે. મુલાકાતા માટૅ કેપટન બારમાં રુબરુ મળો અથવા દારુની એક બોટલ સેમ્પલ તરીકે અરજી સાથે મોકલવી. સેમ્પલ નાનુ ન હોય તે ધ્યાન રાખવું.
Advertisements

2 responses to “પત્ની શોધની જાહેરાત… ૧૧-૧૫

 1. chaman જુલાઇ 19, 2013 પર 10:27 એ એમ (am)

  પ્રતિભાવતો આપવો છે, પણ મગજ ચાલતું નથી!
  એક પ્યાલી ચડાવી આવું પછી વાત!!
  ‘ચમન’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: