હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

પત્ની શોધની જાહેરાત… ૬-૧૦

અંગ્રેજી પરથી અનુવાદ – શ્રી. શરદ શાહ
ધંધાદારી
  • પત્ની જોઈએ છે કંપની માટે.
રાજકારણી
  • હું સમજું છું કે આ દુનિયામાં જરુર છે જીવનમાં સુધાર લાવવાની, સમતોલપણુ લાવવાની અને મતભેદો ભુલી નવરચના કરવાની. હું માનુ છું કે આપણને જરુર છે એવકોઈકની જેની સાથે આપણે સુખ દુખ વહેંચી શકીએ. મા-બાપ તરીકેનો આનંદ માણી શકીએ અને સામાજીક જવાબદારી ઊઠાવી શકીએ. કારણકે આપણે સુસંસ્કૃત સમાજના એક ભાગ… (વગેરે વગેરે… પણ મુદ્દાની વાત કરશે જ નહી).
કારનો ડિલર
  • જોઈએ છે મજબુત, વિશ્વાસુ, ઓછા ઘસારા વાળી પત્ની, જે વાપરવા માટે સારી સ્થિતિમાં હોય.
ખેડુત
  • સારી નસ્લની પત્ની જોઈએ છે, જે વધુ ઉત્પાદન આપી શકે.
વકીલ
  • આથી હું મારી જાતને પત્ની ઈચ્છુક ઉમેદવાર તરીકે જાહેર કરું છું. હું જેને પત્ની તરીકે ઈચ્છું છું તે સ્ત્રી હોવી આવશ્યક છે. અને તે સ્ત્રી છે તેના યોગ્ય પુરાવાઓ તેણે રજુ કરવાના રહેશે. આ સ્ત્રીમાં મને સમર્પણ થવાની ઈચ્છા અને ઈરાદો હોવો જોઈએ. પાછલથી કોઈ બહાના કે વાંધાવચકા ચલાવી લેવામાં આવશે નહીં. ભવિષ્યમાં અમારા તરફથી અરજદરે રાખેલી અપેક્ષાઓ ન સંતોષાય કે કોઈ પણ પ્રકારે નુકશાન થાય તો તેની સઘળી જ્વાબદારી અરજી કરનારની રહેશે.
Advertisements

One response to “પત્ની શોધની જાહેરાત… ૬-૧૦

  1. Arvind Adalja July 18, 2013 at 4:03 am

    આગલી પોસ્ટમાં કુતરો શોધો તો બાયડી મળવાની સંભાવના હોઈ યાર ! કુતરો શોધવા લાગી જાવ ! પછી પત્ની જોઈએ તેવી જાહેરખબર નહિ કરવી પડે !

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: