હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ડોક્ટરને નારાજ ના કરાય!

આ જોક  સૌ ડોક્ટરોને સમર્પણ…

( ખાસ કરીને ‘રાત્રિ’ અને ‘ચમિ’ ને !)

doctor

જોડણી ભુલો માટે ભાષા – ડોક્ટરો માફ કરે!

Advertisements

6 responses to “ડોક્ટરને નારાજ ના કરાય!

 1. dhirajlalvaidya જુલાઇ 19, 2013 પર 2:50 એ એમ (am)

  અરે ભાઇ, આ બંદાની અટક વૈદ્ય છે. અને ડૉક્ટરો અને વૈદ્યો વચ્ચે લાખ ગાડાનો ફેર છે. ચાલો આ બહાને બંદાને યાદ તો કર્યા. મજા આવી ગઇ….હું એક રચના રજુ કરૂં….( તમે બધા,,,,”સ્વાગત હૈ….)
  વકીલ અને ડોક્ટર વચ્ચે ફેર થોડો છે….
  બન્નેની ભૂલ માણસને મોત મોકલે છે….
  પહેલો જમીનથી છ ફુટ અધ્ધર લટકાવે છે,,,,,,
  બીજો જમીનથી છ ફુટ નીચે દફનાવે છે. ………( તમે બધા” વાહ વાહ બહું સરસ….હવે બેસી જાઓ…)
  અને બંદા માનભેર બેસી ગયાં …..

 2. nabhakashdeep જુલાઇ 18, 2013 પર 8:26 પી એમ(pm)

  બાબા રામદેવના ભક્ત બનો…સઘળી સમસ્યાઓનો એક જ ઉપાય..યોગ શીખો..તમે ખુશ ને ઉપરવાળો ખુશ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. Vinod R. Patel જુલાઇ 18, 2013 પર 11:35 એ એમ (am)

  ડોક્ટર અને ભગવાન …… ગાંધી અને વૈદ્યનું સહિયારું !

 4. Anila Patel જુલાઇ 18, 2013 પર 9:01 એ એમ (am)

  વકીલ અને ડૉક્ટરને નારાજ ના કરાય નહીતો બન્ને માનસિક અને આર્થિક રીતે ભાંગીને ભૂકો કરી નાખે.
  વૈદ્યરાજ નમસ્તુભ્યમ યમરાજ સહોદર:|

 5. pragnaju જુલાઇ 18, 2013 પર 7:30 એ એમ (am)

  ઘણી વાર નારાજ ન કર્યા હોય તો પણ જેમકે
  Effective, error-free patient identification is one of the most important
  steps for ensuring patient safety…જેવા અનેક કારણો…

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: