હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કુતરો શોધો ,બાયડી મળશે.

A man goes to police to report his missing wife.

ઍક માણસ -મારી વહુ ખોવાય ગઇ છે
પોલીસ – એની લંબાઇ શું છે ?
માણસ – મે કોઇ દી માપી નથી
પોલીસ- જાડા છે કે પાતળા ?
માણસ – બહુ જાડા નહી પણ પાતળા પણ નો કહેવાય.
પોલીસ – આંખોનો રંગ.
માણસ – મેં તો હમેશા લાલ જોયો છે પણ કાળો કે ભુરો  પણ હોય શકે.
પોલીસ -વાળ નો રંગ ?
માણસ – એતો જેવો રંગ્યો હોય એવો .
પોલીસ- શું પહેય્રું હતું
માણસ – ખાસ ખ્યાલ નથી
 પ્લીસ – તેની સાથે કોઇ હતું
માણસ – હા અમારો લેબ્રેદોર કુતરો. એનુ નામ રોમીયો ! સોનેરી સાંકળથી બાંધેલો હતો,તેની હાઇટ ૩૦ ઇંચ,ભુરી આંખો,બ્રાઉન લામ્બા વાળ,તેનો ડાબા પગનો નખ નીકળી ગયેલ છે, કદી ભસતો નથી,પુંછડીની લંબાઇ ૬.૪ ઇંચ, તે શાકાહારી છે. 
(માણસ રડવા માંડે છે.)
પોલીસ – ચાલો આપડે પહેલા કુતરો શોધી કાઢીયે !

Image

Advertisements

3 responses to “કુતરો શોધો ,બાયડી મળશે.

 1. nabhakashdeep જુલાઇ 18, 2013 પર 8:20 પી એમ(pm)

  ખોવાયા તો બંને છે અને સાથે જ મળશે…..એવી આશા. ચાલો પોલીસને મદદ કરીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Vinod R. Patel જુલાઇ 18, 2013 પર 11:15 એ એમ (am)

  ભરતભાઈ , આ માણસને “બાયડી” શોધવામાં રસ હોય તો જ એની વિગતો જણાવે ને !

  એને તો એનો કુતરો વહાલો હતો એટલે ચપોચપ પોલીસને એણે બધી જ બારીક માહિતી આપી દીધી .

  તમે શું કયો’ છો !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: