હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હજામ શ્રેષ્ઠ

સાભાર – શ્રી. કનક રાવળ

in4

Advertisements

7 responses to “હજામ શ્રેષ્ઠ

 1. Ramesh Patel જુલાઇ 17, 2013 પર 5:16 પી એમ(pm)

  હજામતની કલા ના હોત.. કરનારા ના હોત તો કેવા દેખાતા હોત આપણે..ઋષી કે લૂંટારા?

  આજે તો આ ધંધાવાળા લાખેશ્રી છે…અને બાકીના તાલે ટકોરા.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. pravinshastri જુલાઇ 17, 2013 પર 10:44 એ એમ (am)

  બોડા માથા પર વાળ ઉગાડનાર હજામ શ્રેષ્ઠ હજામ કહેવાય. જ્યાં કઈ નથી ત્યાં ઘણું જોનાર સાહિત્યકાર વિવેચકો એવા હજામો છે. વિચાર કરી જોજો.

 3. chaman જુલાઇ 17, 2013 પર 10:11 એ એમ (am)

  આ ફોટો લેનાર પાસે તો પૈસા હશે જ.
  કાંચકો અને કાતર લઇ આપી તો શકે જ.
  બિચારાના વાળ ખેચાતા હશે જ.
  ‘ચમન’

 4. Sharad Shah જુલાઇ 17, 2013 પર 1:33 એ એમ (am)

  ‘હજામ શ્રેષ્ઠ’ કે ‘શ્રેષ્ઠ હજામ.’ જોકે અહીં ભારતમાં તો દેશની હજામત કરનાર શ્રેષ્ઠની વ્યાખ્યામાં આવે જ છે. તમારે અમેરિકામાં કેવું છે?

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: