હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

જમણવાર

છગન અને મગન જમણવારની પંગતમાં ગુપચુપ જઈને બેસી ગયા.
એવામાં એક માણસે આવીને પૂછ્યું, ‘તમે કોણ?’
છગનઃ હું છોકરાવાળા તરફથી આવ્યો છું.
મગનઃ હું છોકરીવાળા તરફથી આવ્યો છું.
.
.
.
.
.
.
.
.

પૂછનારો બોલ્યોઃ આ તેરમાનું જમણ છે..

Advertisements

3 responses to “જમણવાર

 1. vkvora Atheist Rationalist July 18, 2013 at 1:20 am

  તેરમું કોનું હતું? છોકરાનું કે છોકરીનું?

 2. Ramesh Patel July 17, 2013 at 5:12 pm

  આપણા સ્વજન જેવા જ હતા..ચાલો જમી કાડીએ.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. vijay pandya July 17, 2013 at 2:38 am

  moral is never ever go for free jaman.you can not digest.
  vijay pandya

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: