હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાભાર – શ્રી. હિતેન દુબલ

gj5

Advertisements

2 responses to “આજની જોક

  1. Sharad Shah July 16, 2013 at 10:36 am

    આ દરેક પતિદેવોને થતી સામાન્ય બિમારી છે. બાઈઓએ આ રોગ સામે બહુ ગંભીર ન બનવું. એટલું યાદ રાખવું જે દિ પતિનો રસ બીજી બાઈઓમાંથી ઊડી જશે તે દિ તમારામાંથી પણ ઊડી જશે. એટલે પતિ રસિક બની રહે તેમાં જ ભલાઈ છે. આવા સમયે, રસિક બલમા….જેવું ગીત ગાઈ નાખવું થોડી જલનમાં રાહત મળશે. અમુક ઉમ્મરે બધું થાળે પડી જાય છે.

  2. pravinshastri July 16, 2013 at 7:53 am

    પત્નીઃ ભલે તમે લાળ પાડ્યા કરો. મને તો કોઈ મનગમતી ફરાળી વાનગી મળશેને તો પ્રેમથી આરોગી જઈશ.
    પતિઃ હેંએએએ…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: