હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વીરાંગના

સાભાર – શ્રી. કનક રાવળ

in3

Advertisements

8 responses to “વીરાંગના

 1. Vinod R. Patel જુલાઇ 15, 2013 પર 11:07 પી એમ(pm)

  બસ ખીચોખીચ ભરેલી છે .બારીમાંથી આ રીતે બહાર લટકીને આ બેનને ચાલુ બસે બહારની

  હવા ખાતાં મુસાફરી કરવાનો નિર્ણય વીરાંગના હોય એ જ લઇ શકે .

 2. rajnikant shah જુલાઇ 15, 2013 પર 9:33 એ એમ (am)

  mera bharat mahaan… mera neta bada beyimaan… is liye naarika yeh haal…… sharam sharam….

 3. નિરવની નજરે . . ! જુલાઇ 15, 2013 પર 9:09 એ એમ (am)

  અને હા . . . .

  બારી’માંથી . . . પર’બારી’

 4. નિરવની નજરે . . ! જુલાઇ 15, 2013 પર 9:06 એ એમ (am)

  ” છટક – બારી “. . . પહેલે મેરી બારી , ફિર તુમ્હારી બારી 😉

 5. hitesh m. sanghvi જુલાઇ 15, 2013 પર 8:04 એ એમ (am)

  majburi nu biju naam …….

 6. dhirajlalvaidya જુલાઇ 15, 2013 પર 1:56 એ એમ (am)

  લાલ બસ છે એટલે લોકલ બસ હશે. કેટલી ગીરદી હશે કે ઉતરવાનું અશ્ક્યવત કઠિન હશે. એટલે મજબૂરન આ રસ્તો લેવો પડ્યો હશે. આ તો યુવાન છે. બાકી બુઢે-બચ્ચે-ઔર-બિમારની શું હાલત થાય! કે કદાચ કોઇ આપદધર્મના સમયે આમ કર્વું પડ્યું હશે. ગમે તે હશે પણ અહીં નારી-શક્તિ પ્રબળ દેખાય છે.આ જોઇ નારી માટે પ્રચલિત અબળા શબ્દ નિરાધાર લાગે છે.

 7. Sharad Shah જુલાઇ 15, 2013 પર 1:27 એ એમ (am)

  આ કુર્તા પાયજામાનો આટલો ફાયદો. એટલે જ યુવા ગુજરાતણોએ પણ સાડીને બદલે ઉત્તર ભારતિય આ ડ્રેસને રોજીંદા ડ્રેસ તરીકે અપનાવી લીધો છે.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: