હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દુખાવો

મારા મિત્ર સુરેશ જોશી ની પત્નિ સરોજબેનને હાર્ટ એટેક આવ્યો. મેં ખબરઅંતર પુછવા ફોન જોડ્યો.

સરોજબેને  જ ઉપાડ્યો . “કેમ છે ભાભી , દુખાવો ગયો ”

એમણે જવાબ આપ્યો “ના હજુ ઘરમાજ છે. ઓફીસે નથી ગયા” પછી જોર થી બુમ મારી કહે

“સાંભ્ળ્યું તમારો ફોન છે !”

 

 

Advertisements

4 responses to “દુખાવો

 1. Vinod R. Patel July 16, 2013 at 11:48 am

  એક ભંગાર ખરીદનારો :” ભાઈઓ , બેનો ઘરમાં કોઈ જુનો ભંગાર પડ્યો હોય તો લેવો છે , છે ભંગાર ?

  એક ગૃહિણી : ” મારા પતી અત્યારે બહાર ગયા છે , પછી આવજે !”

 2. સુરેશ July 16, 2013 at 11:33 am

  સુરેશ જોશી લખો તો ય સુરેશ જાની જેવું વંચાય છે
  ————-
  ન્યાં કણે એમ વંચાયું…..

  સુરેશ જોશી લખે તો ય સુરેશ જાની જેવું વંચાય છે
  વાહ, રે! મેં વાહ.

 3. pragnaju July 16, 2013 at 7:27 am

  અમારા પરમ આદરણિય સ્વ સુરેશ જોશીના વિદ્વતાપૂર્ણ પ્રવચનો એવં સાહિત્ય પર આફ્રીન પોકારતામાં કોઇ આ રમુજ તેમને માટે હશે તેમ માનતા…………..

 4. Sharad Shah July 16, 2013 at 12:58 am

  સુરેશ જોશી લખો તો ય સુરેશ જાની જેવું વંચાય છે પછી થયું કે આ હાર્ટએટેક સામાન્યરીતે પુરુષોને આવે છે. ભાગ્યેજ કોઈ સ્ત્રીને હાર્ટએટેક આવ્યો હોય તેવું સાંભળ્યું છે. એટલે ફરી વાંચ્યું ત્યારે ખબર પડી કે આ તો કોઈ અસલ ભાયડો બીજો છે આપણા સુરેશભાઈ નથી જે બાયડીને હાર્ટએટેક સુધી પહોંચાડી શકે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: