હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

માનવ સીડી

સાભાર – શ્રી. કનક રાવળ

in2

Advertisements

8 responses to “માનવ સીડી

 1. Bipin Desai જુલાઇ 14, 2013 પર 7:51 પી એમ(pm)

  સેફ મેથડ , નીચે ઉભેલાને માથે ના પડે….અમે જરાક માટે બચી ગેઈલા…હુરટી ના માફ કરજો ..

 2. dhirajlalvaidya જુલાઇ 14, 2013 પર 3:08 એ એમ (am)

  મિત્ર, જો કદાચ સૌથી નીચેના માવસને ન સહેવાય તેવી ઘૂંટી ઉપર ચળ આવી કે આવી ગાઢ લીલોતરીમાં પગે કોઇ ચટાકેદાર જીવડું કર્દ્યું અને ખંજવાળવા નીચે વળી કે બેસી જાય તો ઉપરના તો લટકી જ પડે. ,,,,,

 3. nabhakashdeep જુલાઇ 13, 2013 પર 5:25 પી એમ(pm)

  નારયેલી ભાઈ નારયેલી…શોધી કાઢી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. Vinod R. Patel જુલાઇ 13, 2013 પર 10:41 એ એમ (am)

  સૌથી નીચેના માણસના ખભા મજબુત જોઈએ . નબળો માણસ નીચે હોય તો તકલીફ થાય .

  તમારે તમારા ધ્યેય રૂપી નાળીયેર સુધી પહોંચવું હોય તો સૌનો સહકાર હોય તો જ એ શક્ય બને .

 5. Sharad Shah જુલાઇ 13, 2013 પર 10:23 એ એમ (am)

  આ લુંગી પર પાટલુન તો સમજાણું પણ પાટલુન પર લુંગી? નીકળી ન જાય?

 6. Anila Patel જુલાઇ 13, 2013 પર 10:14 એ એમ (am)

  લાચારી કા નામ મજ્બૂરી.

 7. dhavalrajgeera જુલાઇ 13, 2013 પર 9:53 એ એમ (am)

  We See and Learn —What Team work can do !!!
  Rajendra Trivedi,.M.D.
  http://www.bpaindia.org

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: