હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

હુંશિયારીની કસોટી – ૩૨ ; જવાબ

સાભાર – શ્રી. શરદ શાહ

એવી કઈ ચીજ છે જે, હમ્મેશ વધ્યા જ કરે છે; અને કદી પાછી આવતી નથી?

સાચો જવાબ

 • ઉમર 
  – બાબુલાલ કડિયા, પ્રીતિ, સુરભિ રાવળ, વિજયસિંહ રાવળજી, સુરેશ ઝવેરી, મનસુખલાલ ગાંધી, અનીલા પટેલ, વીણા દાણી, વિનોદ પટેલ, રજનીકાન્ત શાહ, ધવલ ત્રિવેદી,નિખીલ, હીતેશ સંઘવી, મગનલાલ પટેલ

અન્ય જવાબો

 • ઇજ્જત
  -જયંતિ કોટિયા( ઇજ્જત વધ્યા જ કરે તો, તકલિફ થઈ જાય!)

ઘણા મિત્રોને અમારા જેવા ૭૦+ની સંગતે આ કરૂણ સત્યની ખબર પડી ગઈ લાગે છે.

પણ…

ઉમર ભલે ને વધે અને જાન પણ જતો રહે…

છેલ્લા શ્વાસ સુધી …
હસતા રહીએ.
હસાવતા રહીએ.

Advertisements

One response to “હુંશિયારીની કસોટી – ૩૨ ; જવાબ

 1. Vinod R. Patel જુલાઇ 12, 2013 પર 9:57 એ એમ (am)

  ઉંમરને કામ જ વધવાનું છે .એને એનું કામ કરવા દો .એની ચિંતા શી .

  ઉમર જીતની બઢતી હૈ , જિંદગી ઇતની કટની હૈ , યહી જીવનકા એક ક્રમ હૈ

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: