હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

કુવો મળ્યો

ગુજરાતી ભાષામાં કહેવત છે,

‘કુવો ખોદતાં ભોરિંગ મળ્યો.’

           પણ આ લખનારને તો હોબી કરતાં કરતાં ‘કુવાવાળા’ મળ્યા!  ‘હોબી વિશ્વ’ બ્લોગ પર સમ્પર્ક સૂત્રે એમના કુવાની ભાળ આપી!  એમનો કુવો એ કુવો નથી – પરબ છે;  આપણ હાદજનો માટે એ તો રત્નોની ખાણ છે.

        આ રહ્યો એમનો કુવો – એ ચિત્રની ઉપર ‘ક્લિક’ કરો અને કુવાની અંદર ખખડાટ હસતાં હસતાં ડુબી જાઓ!  મુંબાઈના ‘ કિશોર કુવાવાળા’ તમને પેટ પકડીને હસાવશે.

laughter

કિશોરભાઈ તરવરતા યુવાન છે – હણહણતા તોખાર જેવા

– ઉમર માત્ર ૬૬ વર્ષ !

Ashok_Kuwawala

એમનો મુદ્રાલેખ આ રહ્યો…

laughter_1

Advertisements

3 responses to “કુવો મળ્યો

  1. vkvora Atheist Rationalist જુલાઇ 11, 2013 પર 12:14 પી એમ(pm)

    ચાર્લી ચેપ્લીન પણ પીછે હઠ કરશે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: