હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ભેંસ ચઢી છાપરે

સાભાર – શ્રી. કનક રાવળ

in1

Advertisements

8 responses to “ભેંસ ચઢી છાપરે

 1. Sharad Shah જુલાઇ 12, 2013 પર 3:06 એ એમ (am)

  ભાઈ, આ છાપરે ચઢી છે તે ભેંસ છે કે પાડો? તે પહેલા નક્કી તો કરી લ્યો.

  • chaman જુલાઇ 12, 2013 પર 9:31 એ એમ (am)

   પાડો પાછળથી (કુલાથી) ભારે હોય છે એટલે આ પાડો નથી!
   ગામડાના રહેઠાણ્રના મારા અવલોકપરથી.
   ‘ચમન’

   • Sharad Shah જુલાઇ 12, 2013 પર 11:35 પી એમ(pm)

    વેસ્ટર્નાઈઝેશનની હવા હવે ભારતના પાડા-પાડી સુધી પહોંચી ગઈ છે અને એ બધા પણ હવે જંક ફુડ ખાતા અને ડાયેટ કંટ્રોલ કરતા થઈ ગયા છે. હવે પહેલાં જેવા કુલાવાળી બાઈઓ (જુઓ કેટરીના, કરીના, પ્રિયંકા વગેરે વગેરે) નથી મળતી એવું જ નથી પણ પાડા-પાડી પણ નથી મળતા. જુની આંખ અને જુના માપદંડ ક્યાં સુધી ચાલે તે પ્રશ્ન છે.

 2. Vinod R. Patel જુલાઇ 11, 2013 પર 12:15 પી એમ(pm)

  આ . પ્રજ્ઞાબેનના બીજી હાસ્ય પંક્તી લખવાના ઇજનના જવાબમાં …

  ઈઈઈઈઈઈ
  પાડો ચઢ્યો પેં…પળે
  અને
  લબ લબ લેંબા ખાય !

  જોઇને પાડાને પેં…પળે

  ભેંસ છાપરે ચડી હરખાય !

 3. chaman જુલાઇ 11, 2013 પર 8:26 એ એમ (am)

  તો જરુર બધા નેતાઓ છાપરે ચડેશે. એમ થશે તો પેલી કહેવત યાદ આવી જશે! ” ભેસ ભાગેરે, છાસ છાગોરે ને ઘેર ઘમાઘમ!!
  ‘ચમન’

 4. pragnaju જુલાઇ 11, 2013 પર 7:52 એ એમ (am)

  કોઈ વાર ચારણ પધ્ધતિથી અસંભવ વાતનુ હાસ્ય ગીત ગાવું હોય તો આ ગાતા
  ઈઈઈઈઈઈ
  પાડો ચઢ્યો પેં…પળે
  અને
  લબ લબ લેંબા ખાય !
  બીજી હાસ્ય પંક્તી લખવાનું ઇજન

  • chaman જુલાઇ 11, 2013 પર 8:31 એ એમ (am)

   મે તો આવું સાંભ્ળ્યું છે….
   લિબુંડી ઉપર પાડો ચડ્યો ને લપ લપ લિબું ખાય,
   પૂછડું ઝાલી ઊચું કર્યું ત્યાં ‘ડલાસ” ગામ દેખાય!
   ‘ચમન’

 5. vkvora Atheist Rationalist જુલાઇ 11, 2013 પર 3:11 એ એમ (am)

  કોને બોલાવીશું મેનકા ગાંધી કે સોનીયા ગાંધીને? મને લાગે છે મેનકા ગાંધી આ ભેંસને મદદ કરશે….

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: