હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાભાર – શ્રી. હિતેન દુબલ

gj2

9 responses to “આજની જોક

  1. bharatpandya July 11, 2013 at 7:45 am

    મગનભાઇ – છગન મારી જંમણી બાજુમા રેતા ચંપકની વહુ કોકિલા બહુ મસ્ત છે.
    છગન – લ્યો આ આજે બીજી વાર સાંભળ્યું .તારી ડાબી બાજુવાળો કુમાર તારી વહુ શાંતા માટે પણ આમ જ કેર્તો’તો.

  2. HARIBHAI DARJI July 11, 2013 at 6:20 am

    PARKA BAIRA SAUNE GAME

  3. vkvora Atheist Rationalist July 11, 2013 at 3:13 am

    વાહ વાહ : સરસ માતા દરેક પુત્ર પાસે….

  4. dhirajlalvaidya July 11, 2013 at 2:44 am

    ભાઇશ્રી વિનોદભાઇએ ક્યાંક વાચ્યું,”કેટલાક પુરુષોને સ્ત્રી મૂરખ બનાવે છે – ઘણાખરાને એ મદદની જરૂર પણ પડતી નથી.”
    મતલબ કે પુરૂષો પહેલેથી જ બની ગયેલા હોય છે. પણ મેંક્યાંક એવું વાંચેલુ યાદ આવે છે કે:” પુરૂષો પોતાના ભાવો છૂપાવી શકતાં નથી
    .સ્ત્રીઓ પોતાના ભાવો જલ્દી કળાવા દેતી નથી,”
    स्त्रीश्र्च चरितं, पुरुषश्र्च भाग्यं, देवो न जानाति, किं मनुस्याणम Iઆવું પણ વાંચ્યું છે.
    બીજું એક: “વૃત્તિ મારી સદા એવી, હોય તેને ચહે નહીં, ન હોય તેને ચહે ઘણું. (ચહે=ચાહે)”
    આ બધી તો ખાલી આનંદ પુરતી ચર્ચા છે.બાકી મહદ અંશે તો પરસ્પર ચાહતાં જ હોય છે.

  5. Anila Patel July 10, 2013 at 1:23 pm

    ઘર્કી મૂર્ગી દાલ બરાબર.

    • Sharad Shah July 12, 2013 at 9:04 am

      અનિલામા;
      હું તો આમય વેજીટેરીયન (શાકાહારી) છું એટલે મારે માટે તો “ઘરકી દાલ ઢાલ બરાબર છે.”

  6. Vinod R. Patel July 10, 2013 at 12:54 pm

    શ્રી શરદભાઈની જોક ગમી ગઈ .

    ક્યાંક વાંચેલું-

    કેટલાક પુરુષોને સ્ત્રી મૂરખ બનાવે છે – ઘણાખરાને એ મદદની જરૂર પણ પડતી નથી.

  7. Sharad Shah July 10, 2013 at 8:49 am

    પત્નીઃ સાંભળો છો? કહું છું, આ બાજુવાળા રમેશભાઈ અને રમીલાબેન પાસે થી કાંઈક શીખો.
    પતિઃ કેમ શું શિખવાનુ છે?
    પત્નીઃ અરે! રમેશભાઈ રોજ નોકરીએ જાય ત્યારે રમીલાબેનને કીસ કરે છે અને તમે કોઈ દિ’ કરી?
    પતિઃ મને તો વાંધો જ ક્યાં છે. પણ તું રમીલાબેનને પુછી જોજે તેમને તો વાંધો નથીને?

  8. Bharat Pandya July 10, 2013 at 7:50 am

    ડુંગરા દુરથી રળીયામણા
    પરકે ભાણે મોટો લાડુ.
    આપણને પાદોશી ની પત્નિ ગમે ને પાડોશીને એના પાડોશીની *(ઍટલે કે આપણી !)

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: