હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વતન – પી.કે.દાવડા

વતનના  ગીત  ગાઈ  ગાઈને અમે મોટા થયા,
મોટા થઈ, સ્વદેશના ગુણગાનના ગીતો લખ્યા,

લેખો લખ્યા, ભાષણ કર્યા, તાળી પડી, ચંદ્રક મળ્યા.
વર્ષો પછી, અભ્યાસ  કરવા બાળકો અમેરિકા  ગયા;

[  આખી કવિતા અહીં. ]

Advertisements

3 responses to “વતન – પી.કે.દાવડા

 1. Ramesh Patel જુલાઇ 9, 2013 પર 6:38 પી એમ(pm)

  હવે તો સ્પેશ સ્ટેશન બંધાઈ રહ્યા છે ..નવી પેઢીના સંતાનો તો એથીય આગળ વધી કદાચ પરગ્રહી બનશે…

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. Vinod R. Patel જુલાઇ 8, 2013 પર 9:44 એ એમ (am)

  માણસ એ સંજોગોનું સર્જન છે . સજોગોના દોરવાયા એને વતનનો મોહ છોડીને જ્યાં સુખ ત્યાં અમે

  એ સ્વીકારવું પડે છે .આમે ય ગુજરાતીઓના સ્વભાવમાં જ પરદેશને અપનાવી પોતાનો કરવાની

  વર્ષો જૂની ખાસિયત છે .વતન એ જન્મભૂમિ છે અને પરદેશ એ કર્મભૂમિ છે . દાવડાજીના આ

  મજાના કાવ્યમાં આ વાત એમણે બખૂબી કહી છે .

 3. સુરેશ જાની જુલાઇ 8, 2013 પર 9:15 એ એમ (am)

  આ ચન્દ્રક સિવાયની વાત તો – અમારી જ !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: