હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

આજની જોક

સાભાર – શ્રી. હિતેન દુબલ

gj1

4 responses to “આજની જોક

  1. Arvind Adalja July 9, 2013 at 2:24 am

    માત્ર અંધ શ્રધ્ધામાં જીવતા ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ખરો ? ધીરજભાઈની વાત સાથે 100% સહમત છું કે આ જોક નથી. દેશની કરૂણતમ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે. કહેવાતા જગત પ્રસિધ્ધ અર્થશાસ્ત્રીઓના વડપણમાં આ દેશનુ ં સુકાન હોય ત્યારે આ અર્થશાસ્ત્રીઓ તો દેશ માટે અનર્થ શાસ્ત્રી પૂરવાર થઈ રહ્યા છે.

  2. Vinod R. Patel July 8, 2013 at 11:11 am

    રૂપિયા અંગેની એક ઓર જોક —-

    આપણો રૂપિયો આખરે સિનીયર સિટીઝન બની જ ગયો…….
    .
    કેમ કે સિનીયર સીટીઝન બનવા માટે 60 ને પાર જવું પડે છે……..

  3. hitesh m. sanghvi July 8, 2013 at 8:40 am

    aa aapni kamnasibi chhe.

  4. dhirajlalvaidya July 8, 2013 at 8:28 am

    અરે યાર! આને તમે જોક કહો છો.અરે દોસ્ત આ તો આ દેશની કરૂણતમ દુર્ભાગ્યપૂર્ણ પરિસ્થિતિ છે.
    રૂપિયો એ આમ જનતા જેવો ઘસાઇને નિર્માલ્ય થઇ ગયો છે.અને નેતાઓ તડડા આખલા જેવા થઇ બધે બાખોડિયા મારતાં આડેધડ નિરંકુશ વિચરી રહ્યાં છે. અને ભગવાન પણ દૂર બેઠો બેઠો તમાશો જોઇ રહ્યો છે.
    આપણને જે અને જેટલી સુવિધા મળે છે તેની વિપરિત ગરીબ નિર્બળ લોકો કારમી અસુવિધાકે નર્કાગારમાં જીવે છે.પણ……………….
    “જ્યારે ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે ત્યારે એ આખલાઓની એક કણી પણ ન લાદશે.”

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: