હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

અકબરી ઉપવાસ

બ્રાહ્મણિયા ઉપવાસની તો સૌને ખબર છે જ; પણ અકબરી ઉપવાસ કેવા હોય?

Akbar

6 responses to “અકબરી ઉપવાસ

 1. nabhakashdeep July 5, 2013 at 7:15 pm

  મને તો ઉપવાસનું નામ કોઈ રટે ને ૫૦૦ ગ્રામ વજન ઘટી જાય છે. અમારા ભૂદેવે એટલે સમજી વિચારી મારા મનમાં ઠસાવી દીધું છે કે તમને કોઈ ગ્રહ આડા ઉતરેલા નથી, એટલે ઉપવાસની ચીંતા કરતા નહીં, ઉપવાસ કરી વજન ઉતારવા જેટલું તમારું વજન નથી કારણકે તમે શ્રી જ્યોતિન્દ્ર દવેના ચેલા છો. અકબરને ઉપવાસ માટે બેજ

  જણ પાનો ચડાવી શકે ..એક બીરબલ અને બીજા એમના આ હાસ્ય દરબારી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 2. chaman July 5, 2013 at 3:32 pm

  અકબર અને બિરબલની વાત આવી તો તમને મોકલાવેલ આ લેખ ફરીથી મોકલું છું.નજર ર્ચૂકથી દોષ થયો હશે એમ માની લઉ છું.ચમન

  Date: Fri, 5 Jul 2013 05:37:37 +0000
  To: chiman_patel@hotmail.com

 3. P.K.Davda July 5, 2013 at 11:00 am

  ખાધા વગર રહેવાય નહિં એટલે મારાથી ઉપવાસ થાય નહિં. એકવાર પ્રયત્ન કરેલો, આબરૂ બચાવવા છુપી રીતે બજારમા જઈ પાણીપુરી ખાઈ આવેલો, બસ ત્યારથી ઉપવાસ બંધ.

 4. Anila Patel July 5, 2013 at 10:52 am

  “અક્બરી લોટા” તો સાભળ્યુ હતુ પણ “અકબરી ઉપવાસ” તો આ હા,દે.જ સંભળાવ્યુ.

 5. Sharad Shahs July 5, 2013 at 1:37 am

  મુસ્લિમ બીરદરો રમઝાનમાં અને જૈન વાણિયાઓ પર્યુષણમાં આકરા ઉપવાસ કરે. ગયા પર્યુષણ બાદ ભારતના એક ખ્યાતનામ NGOએ (હાદજન સેવા મંડળ) એક અબ્યાસ કર્યો હતો અને તેના કેટલાંક ચોંકાવનારા પરીણામો આવ્યા હતા. જેમાનુ એક પરિણામ હતું કે પર્યુષણ દરમ્યાન જૈન મહિલાઓનુ સરેરાશ વજન ચાર કિલો ઉતર્યુ હતુ પરંતુ જૈન પુરુષોનુ વજન ત્રણ કિલો વધ્યું હતું.કોઈ કહી શકશે કે આમ કેમ થયું હશે?

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: