હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

વાહ રે બોટલ વાહ !

 
આ બોટલનો જમાનો આવ્યો છે મારા ભ’ઈ
 
 
જન્મીએ એટલે તરત દુધની બોટલ
 
થોડા મોટા થયા એટલે પેપ્સીની બોટલ
 
યુવાનીમાં પકડી બીયરની બોટલ
 
એના પછી લગાવી વ્હીસ્કીની બોટલ
 
લીવર બગડ્યું એટલે ચઢાવી ગ્લુકોઝની બોટલ
 
ઓપરેશન વખતે જરૂર પડી લોહીની બોટલ
 
મરણ વખતે ગંગા જળની બોટલ
 
જન્મથી મૃત્યું મરણ સુધી બોટલ જ બોટલ
 
એક વાર પકડો તો —
 
જિંદગીભર સાથ આપે છે… બોટલ !
– વિનોદ પટેલ   
(અંગ્રેજી ઉપરથી અનુવાદ )
Advertisements

5 responses to “વાહ રે બોટલ વાહ !

 1. chaman July 5, 2013 at 1:54 pm

  શરદભાઇ,
  યાદ રાખી ફરમાઇશ પુરી કરવા માટે ધન્યવાદ.
  કુશળતા ઇચ્છતો,
  ‘ચમન’

 2. nabhakashdeep July 4, 2013 at 8:54 pm

  બોટલમાં ઉતારી દીધા શ્રી વિનોદભાઈએ વિનોદથી.

  રમેશ પટેલ(આકાશદીપ)

 3. vkvora Atheist Rationalist July 4, 2013 at 4:20 am

  જીતે બોટલ મરતે બોટલ દેખો તમાસા બોટલકા

  • chaman July 4, 2013 at 2:25 pm

   તમારો તરજુમો ગમ્યો.
   હવે ‘મોટલ’ પર કંઇક લખો.
   ‘ચમન’

   • Sharad Shahs July 5, 2013 at 12:58 am

    ચમનભાઈ, લ્યો તમારી ફરમાઈશ પુરી કરી દઊં.

    ભાદરવાની ગરમીએ ભાગ્યા અમેરિકામા પટેલો;
    ખેત મજુરી કરતાં લાગ્યો સારો ધંધો છે મોટેલો,
    એક પછી એક ઊભી કરીને જાળ બિછાવી મોટલો,
    આજ અમેરિકમા મોટેલોને કહે છે બધા પોટેલો.
    શરદ.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: