હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ટેવ છૂટી ગઈ !

છગન – હેં મગન, તમારો પૌત્ર હાથનો અંગુઠો ચૂસ્યા કરતો હતો તેનું તમે શું કર્યું?
મગન – મેં એને આ કુટેવ છોડાવવા બાબા રામદેવના યોગક્લાસ મોકલ્યો’તો
છગન – તે શું ટેવ છૂટી ગઈ ?

છગન: હા, હવે હાથની બદલે પગનો અંગુઠો ચૂસે છે,

Advertisements

5 responses to “ટેવ છૂટી ગઈ !

 1. Sharad Shahs July 5, 2013 at 1:11 am

  એક ભાઈને મગજમાં ટ્યુમર હતું અને ડોક્ટરે ટ્યુમરનુ ઓપરેશન કરી કાઢીતો નાખ્યું પરંતુ બહુ મોટો ખાડો પડી ગયો એટલે એક કુતરાના મગજનો થોડોભાગ કાઢી તે ખાડો ભરી દઈ ડોક્ટરે ટાંકા લઈ ઓપરેશન પુરું કર્યું.
  બે-ચાર મહિના પછી પેલાભાઈની પત્ની ડોક્ટરેને મોલમાં મળી ગઈ એટલે ડોક્ટરે પુછ્યું હવે કેમ છે તમારા હસ્બન્ડને?
  પેલા ભાઈની પત્ની કહે, “આમતો બધું સારું છે પણ થાંભલો જોઈ પગ ઉંચો કરે છે.”

 2. nabhakashdeep July 4, 2013 at 8:50 pm

  હસી પડાશે…રોજ સવારની સાધનામાં

  Aakashdeep

 3. સુરેશ જાની July 4, 2013 at 4:25 pm

  ભભૈ..
  લાવ્યા બાપુ .. નવી નક્કોર ! રોજ સવારની સાધનામાં ‘પશ્ચિમોત્તાનાસન’ કરતાં હવે આ જોક યાદ આવશે અને આસન કરતાં હસી પડાશે.

 4. kassam July 4, 2013 at 1:34 pm

  funny but more jokes would be great

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: