હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ભગવાનનું દવાખાનું

સાભાર – શ્રી. કિશોર શાસ્ત્રી

4 responses to “ભગવાનનું દવાખાનું

 1. pragnaju June 28, 2013 at 11:29 am

  ભગવાનનું દવાખાના પણ કહે છે તું

  દવા ખા ના

 2. Anila Patel June 28, 2013 at 10:04 am

  Nice information. Why people eat meat?

  • Sharad Shah June 28, 2013 at 11:48 pm

   અનિલામા;
   માંસાહારી લોકોની કૃપા છે શાકાહારી લોકો પ્રતિ. દુનિયાની લગભગ ૮૦% વસ્તી એક યા બીજા સ્વરુપે માંસાહારી છે. આ બધા શાકાહારી બની જાય તો આજે જે ભાવે શાકભાજી, ફળો અને અનાજ આપણને મળે છે તેના કરતાં ચાલીસ પચાસ ગણા ભાવે પણ ન મળતા. અને એટલું બધું ઉગાડવા જમીન પણ ક્યાં છે? જમીનના ભાવો પણ અત્યારે બે-ત્રણ લાખ રુપિયે વીઘાનો ભાવ છે તે કદાચ બે-ત્રણ કરોડ રુપિયે થઈ ગયો હોત. વળી માંગ કરતાં પુરવઠૉ ખુબ ઘટી જાય તો ભાવ તો વધે પણ ભયાનક બળવો ફાટી નીકળે અને અનેક લોકોનો સંહાર થઈ શકે. એટલે જીવનમાં એકજ સિધ્ધાંત રાખવો “હરી કરે સો ખરી”

  • સુરેશ જાની June 29, 2013 at 7:30 am

   એક વર્તારો એવો છે કે, ભવિષ્યમાં જમીન પરની ખેતી પૂરતી નહીં પડે; અને શહેરીકરણ અને ઉદ્યોગીકરણના પ્રતાપે વધારે ને વધારે જમીન બિન ખેતીના ઉપયોગો માટે વપરાતી થશે.
   આથી વધારે ને વધારે લોકો દરિયાઈ જીવો જમતા થવા લાગશે – એ વિના કોઈ છૂટકો નહીં રહે.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: