હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મફત… મફત… મફત… સાવ મફત !

અમદાવાદીને ગળે શીરો ઊતરી જાય એવી વાત જાણવા મળી છે! ( જો કે, બિન અમદાવાદીઓ તો વધારે આતુરતાથી વાંચવાના જ છે !)

કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વિ. હાવ મફતમાં શીખવાડનાર જણ મળી ગયો છે – નામે ‘અજય પરમાર’ ( વડોદરા)  

Ajay_Parmar

અને એમની નિશાળ આ રહી…( એ ચિત્ર પર ઉંદરડાને ક્લિકો ! )

Mafat

Advertisements

8 responses to “મફત… મફત… મફત… સાવ મફત !

 1. chirag જુલાઇ 26, 2013 પર 8:04 એ એમ (am)

  ajaybhai tameto gert cho.tamarathi ame ghanu shikhya che

 2. P.K.Davda જૂન 29, 2013 પર 6:37 પી એમ(pm)

  અજયભાઈ, ભગવાન તમારૂં ભલું કરે. આટલા અઘરા વિષયને આટલી સરળતાથી સમજાવી શકનાર હજી સુધી
  મને બીજો કોઈ મળ્યો નથી. મોટા મોટા પુસ્તકો પણ આટલી સરળ સમજ આપી શક્યા નથી. તમારો ખૂબ ખૂબ
  આભાર.

 3. vkvora Atheist Rationalist જૂન 28, 2013 પર 12:59 એ એમ (am)

  ઘી કેળાં અને શીરો, વાહ વાહ !!!

 4. Ajay C. Parmar જૂન 27, 2013 પર 11:18 પી એમ(pm)

  મિત્રો અને વડિલો આપ સૌનો ખુબ આભાર આશા છે કે મારી વેબ સાઇટ આપને ગમે. સૌથી સરળ YouTube ના વિડિયો જ છે એટલે આશા છે કે તમને કોઇ તકલીફ ન પડે જો તમને કોઇ તકલીફ પડતી હોય કે તમારે બીજા કોઇ વિષય માં વિડિયો જોયતા હોય તો મારી વેબ સાઇટ http://www.MafatShikho.com પર કે ઇ-મેલ mafatshikho@gmail.com માં જણાવા વિનંતી છે.

  આભાર
  અજય પરમાર

 5. Sharad Shah જૂન 27, 2013 પર 10:25 પી એમ(pm)

  ઊં હું હું….. આ સવારે સવારે કાનામાતર વગરના ત્રણ અક્ષર “મફત” અને “શરદ” સાંભળવા ખુબ ગમે…સુરેશભાઈ તમે તો આજનો દિ’ સુધારી નાખ્યો…તમારા મોં માં ઘી સક્કર….ભાઈ. (ડાયાબીટીશ કે હાઈ કોલેસ્ટર તો નથી ને?)

 6. mdgandhi21 જૂન 27, 2013 પર 8:49 પી એમ(pm)

  શ્રી સુરેશભાઈ,

  તમે સરસ જાણકારી આપી છે, અને મેં બધી ટ્રાય કરી પણ મારા લેપટોપમાં વીડિયો ખુલતો નથી. તો શું કરવું જોઈએ?

  લી.મનસુખલાલ ગાંધી

  Corona, CA,

  U.S.A.

  Date: Thu, 27 Jun 2013 20:04:47 +0000
  To: mdgandhi21@hotmail.com

 7. Vinod R. Patel જૂન 27, 2013 પર 4:56 પી એમ(pm)

  કોમ્પ્યુટર, ઈન્ટરનેટ વિ. હાવ મફતમાં

  વર્ડ પ્રેસની સેવા પણ મફતમાં

  બ્લોગ શરુ કરનારને માટે ઘી -કેળાં !

 8. chaman જૂન 27, 2013 પર 4:26 પી એમ(pm)

  Thanks for sharing.I liked it.chaman

  Date: Thu, 27 Jun 2013 20:04:51 +0000
  To: chiman_patel@hotmail.com

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: