હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

જોબ ઇન્ટરવ્યુ

સાભાર – શ્રી. વિનોદ પટેલ,  વિજય ચૌહાણ

‘હાસ્ય દરબાર’ પર ઓડિયો ફાઈલ મુકવાનો આ પહેલો પ્રયોગ છે.

( કાયદેસર મુકવાના ઝાઝા ડોલર થાય છે – આ હાવ મફત કિમિયો ગોતી કાઈઢો!
– છે ને અસલ અમદાવાદી? !)

મિત્રો માફ કરે..

આ લિન્ક જેમનો ગૂગલમાં એકાઉન્ટ હોય , અને તેમાં લોગ ઈન કર્યું હોય – તે જ સાંભળી શકશે.  

અહીં 'ક્લિક' કરો, સાંભળો   અને ખડખડાટ હસો!

અહીં ‘ક્લિક’ કરો, સાંભળો અને ખડખડાટ હસો!

 

Advertisements

7 responses to “જોબ ઇન્ટરવ્યુ

 1. P.K.Davda June 29, 2013 at 6:35 pm

  અજયભાઈ, ભગવાન તમારૂં ભલું કરે. આટલા અઘરા વિષયને આટલી સરળતાથી સમજાવી શકનાર હજી સુધી
  મને બીજો કોઈ મળ્યો નથી. મોટા મોટા પુસ્તકો પણ આટલી સરળ સમજ આપી શક્યા નથી. તમારો ખૂબ ખૂબ
  આભાર.

 2. Arvind Adalja June 27, 2013 at 11:48 am

  . હસવું છે પણ કેમ ? કંઈક જાદુ કરી ફાઈલ ખોલવાની કી મોકલાવો યાર !

 3. સુરેશ જાની June 26, 2013 at 5:24 pm

  સૌ મિત્રોની ક્ષમાયાચના..
  લિન્ક ખોટી હતી. સુધારી છે. હવે ઈન્ટરવ્યુ સાંભળો !

 4. vimala June 26, 2013 at 11:04 am

  .સાભળી શકાઇ નથી.અમે તો પ વાર ક્લીક કરી, ફાઇલ ખુલતી નથી

 5. Sharad Shah June 26, 2013 at 10:19 am

  ભાઈ અમદાવાદી,આ કાયદેસર ખોલવાના ઝાઝા દોકડા માંગે છે તેનુ શું? અમે તો પચીસ તીસવાર ક્લીક કરીને ખડખડાટ હસી લીધું.

 6. Anila Patel June 26, 2013 at 10:12 am

  આ ફાઇલ ખુલતી નથી–સાભળી શકાઇ નથી

 7. kirit June 26, 2013 at 5:36 am

  How to open this, looks like it is from some other planet

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: