હાદજનો પધાર્યા....શરૂઆતથી આજ દન લગણ
- 1,089,206 વાચકો
વાચકોની ગોલંદાજી!
વિભાગો
શ્રેણીઓ
નવી રમૂજ
- સંવર્ધિત જોકસ – ૮૦ ઓક્ટોબર 3, 2021
- સંવર્ધિત જોકસ – ૭૯ ઓક્ટોબર 1, 2021
- સંવર્ધિત જોકસ – ૭૮ સપ્ટેમ્બર 29, 2021
- બાળ જોડકણું! સપ્ટેમ્બર 26, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ (ઉત્તર) સપ્ટેમ્બર 24, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૭ સપ્ટેમ્બર 23, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૮ સપ્ટેમ્બર 22, 2021
- સંવર્ધિત જોકસ – ૭૬ સપ્ટેમ્બર 20, 2021
- સંવર્ધિત જોક્સ – ૭૫ સપ્ટેમ્બર 19, 2021
- અંકગણિત (Arithmetic) કોયડો – ૭ (ઉત્તર) સપ્ટેમ્બર 18, 2021
એક પ્રેમી એની પ્રેમિકાને કેતો હતો “વ્હાલી તારા ગાલ આલુ બુખારા જેવા છે, તારી આંખ દ્રાશ જેવી છે, તારા દાંત દાડમ ની કળી જેવા છે — એક ભાઇ આ બધું સાંભળતો હતો એ કહે ” વધુ રહેવા દે ને ભાઇ ટૂંક મા કહી દે તું ફ્રુટ સલાદ જેવી છો “
LikeLike
ઉપદેશ આપવાની આયે એક અદભૂત કલા છેને!
LikeLike
મનુષ્યની કલ્પના શક્તિ અનંત છે .ફળ અને શાક ભાજીમાંથી પણ કળા શોધી કાઢે છે .
LikeLike
વાહ
આ તો ખૂબ સરસ વાત
પણ થાય પહેલા શું ખાઉં ?
LikeLike