હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

દોહરા-કોણ ક્યારે ભલું

શિયાળે સુપ ભલો
ઉનાળે  ભલી છાશ
ચોમાસે સોડા ભલી
મારી ચા બારે માસ !

શિયાળે સાયકલ ભલી
ઉનાળે ભલી મારી કાર
ચોમાસે એસ.ટી ભલી
મારા ટાંગા બારે માસ !

શિયાળે શિખંડ ભલો
ઉનાળૅ ભલો આઇસક્રીમ
ચોમાસે દાળ વડા ભલાં
મારી ખીચડી બારે માસ !

શિયાળે પ્રેયસી ભલી
ઉનાળે ભલી પ્રેમિકા
ચોમાસે ગર્લ ફ્રેંડ ભલી
મારી બૈરી બારે માસ !

Advertisements

6 responses to “દોહરા-કોણ ક્યારે ભલું

 1. Sharad Shah જૂન 25, 2013 પર 7:57 એ એમ (am)

  પહેલાં ત્રણ મુક્તકો તો પચે તેવા છે પણ ચોથું ઘોઘરે અટકી જાય કે નહીં?

 2. Kishor.K Chudasama જૂન 25, 2013 પર 6:51 એ એમ (am)

  this was very good and i have refreshed my self

  ________________________________

 3. HARIBHAI DARJI જૂન 25, 2013 પર 12:07 એ એમ (am)

  VERY GOOD IT IS MONSOON SPECIAL

 4. P.K.Davda જૂન 24, 2013 પર 5:18 પી એમ(pm)

  બારે માસ જે ભલું હોય તેને પકડી રાખો, બાકીનાને ભૂલી જાવ.

 5. સુરેશ જૂન 24, 2013 પર 4:28 પી એમ(pm)

  ભભૈ ભલા જ્યાં હોય ત્યાં!!

 6. chaman જૂન 24, 2013 પર 3:17 પી એમ(pm)

  આવું ભઇલા લખતા રહેશો.હાસ્યદરબાર માટે ઉચ્ચતર છે મારી દ્રષ્ટિએ હાં!
  મને ગમી ગયું.
  ‘ચમન’

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: