હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

મારો ગપ્પા કોણ જોવાનું છે !

એક છોકરા એ ફેસ બુક પર સ્ટેટસ મુક્યુ.’લેક્ચર બોરીંગ છે એટલે હું ઓન્લાઇન છું. haa haa haa નીચે ટીચરની કોમેંટ આવી ‘ ક્લાસની બહાર જા” એ કોમેંટને પ્રિન્સિપાલે ‘લાઇક’ કરી.ત્યાં એના મિત્રની કોમેંટ આવી ‘કેન્ટીન મા આવતો રહે મસ્ત માહોલ છે” ત્યાં એર્ની મમ્મી નીકોમેંત આવી ‘નાલાયક ભણવા જાય છે કે રખડવા.શાક લઇને ઘરે પાછો આવ.એના પપ્પાની કોમેંટ આવી ‘ જો તારા કુળ્દિપક્ના પરાક્રમ મોસાળ નો વા આવ્યો છે” એની બેને પપ્પા ની કોમેંટ લાઇક કરી .ત્યાએની ગર્લ ફ્રેન્દે લખ્યું  મને તો એમ લખ્યું કે મારી દાદી મરી ગયા એટલે ઘેર છું એટલે નહી મળીશકું..દાદી એ લખ્યું ” સાલા બદમાશ મારા રોયા. ઘરે આવ તારી વાત છે,

7 responses to “મારો ગપ્પા કોણ જોવાનું છે !

 1. Bipin Desai June 21, 2013 at 7:50 pm

  મિયા ફૂસકી અને તભા ભટ્ટ ને આપના હાસ્ય દરબાર માં જોઈ બાળપણ યાદ આવી ગયું

 2. Bipin Desai June 21, 2013 at 7:47 pm

  vah…આજે આટલુંજ બસ , વધારે ફરી કોઈ વાર …

 3. nabhakashdeep June 20, 2013 at 9:06 pm

  લાગણીઓના ઉભરા.. એમાં ઠાલવવાના ઓલવવાના.

  Enjoyed.

  Ramesh Patel(Aakashdeep)

 4. Bharat Pandya June 20, 2013 at 4:08 pm

  add what you want to ____________

 5. Vinod R. Patel June 20, 2013 at 8:23 am

  ભરતભાઈ, ફેસ-બુક -મુખ પુસ્તકની એ જ તો ખૂબી છે .

  બધું મોઢા મોઢ .બધી લાગણીઓનો ઉભરો એમાં ઠાલવવાનો

 6. vkvora Atheist Rationalist June 20, 2013 at 2:42 am

  મેં અહીં લાઈક કરેલ છે અને કોમેન્ટ લખેલ છે…..

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: