હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઉદઘાટન

છગન – તમને ખબર પડી મગને ગઇ કાલે દુકાન ખોલી.
જગન – આ લે લે , ઇ તો બહુ સારું
ંછગન – પણ એને આજે પોલિસ પકડી ગયા.
જગન- હોય નહી ! શું કામ ?
છગન – કોકની તાળું તોડીને ખોલી’તી !

Advertisements

2 responses to “ઉદઘાટન

  1. Bharat Pandya જૂન 20, 2013 પર 7:15 પી એમ(pm)

    મગન – ભાઇ છગન ,જોને મારી કવિતાઓ, નિબંધો, વાર્તા કોઇ કરતા કોઇ છપતું નથી. નવ મોકલું ને દસ પાછી આવે છે.છેલ્લે તો એક તંત્રિ એ લખયું “તમારી વાર્તા વાંચ્યા વગર પાછી મોકલું છું. હું તમને મારું મેગેઝીન મફત મોકલીશ પણ મહેરબાની કરીએ હવે તમારી કોઇ ક્રુતિ ન મોકલશો. લગભગ ૧૨૦૦/૧૫૦૦ નો ખરચ થ ઇ ગયો

    જગન – ગાંડો છો.એમ કરને એક “મન મગન” નામનો બ્લોગ શરુ કરને. એની કરતાં ઓછામા પતશે !

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: