હાસ્ય દરબાર

ગુજરાતી બ્લોગ જગતમાં રોજ નવી જોક અને હાસ્યનું હુલ્લડ

ઍક લાઇનના વિચારો

ંમને લાગે છે ભગવાનને મુર્ખા ગમે છે.જુવોને એણે વધુ તેવા જ બનાવ્યા છે

પૈસા ઉધાર નિરિશાવાદી પાસે થી લેવા.તે પૈસા પછા આવશે તેવું નહી માને,

એક માણસ પાસેથી વિચાર ચોરવાને તફડન્ચી કહેવાય, ઘણા બધા પાસેથી લો તો તે શોધ ખોળ કહેવાય
.
તમે પુરવાર કરો કે તમને પૈસાની જરુરત નથી તો બેંક તમને નાણા ધીરશે

વાંદરા એટલા હુશીયાર હોય છે કે ઝુમા થોડા દિવસમા એ માણસો ને તેમને કેળું આપતા શીખવાડી દે છે

મારા દાક્તરે મને કેદ્ધું “તમે બેવસ્કફ છો” મેં કહ્યું મારે બીજો અભિપ્રાય જોઇયે ચીયે તો ક્હે  લ્યો બીજો “તમે વરવા પણ છો”.
.
તમારા સંતાન મોટા થૈ ગયા છે તે ત્યારે સમજાય જ્યારે -તે ક્યાંથી આવ્યા-  એ ન પુછે અને -એ ક્યાં જૈ રહ્યા છે તે ન કહે !

.લોકો  બીજા માટે માટે નિયમો મો આગ્રહ રાખે છે અને પોતાને માટે અપવાદનો

(!!!!!!!!!અંગ્રેજી નુ ભાશાંતર  ઇન્ટર્નેટ પરથી)

7 responses to “ઍક લાઇનના વિચારો

 1. Anila Patel June 18, 2013 at 9:42 am

  આપણે બધુ જગત પાસેથીજ શીખીએ છીએ, આપણે ક્યા જન્મતાની સાથે શીખીને આવ્યા હતા. બધુ ઉધાર જ હોયછે.

  • Bharat Pandya June 18, 2013 at 12:40 pm

   કોક કોક વિરલાઓ ને જોક્ની મઝા માણવા કરતા તે ક્યાંથી આવી તે વાતમા વધુ રસ હોય છે ! ભગવાન બચાવે આવા વિરલાઓથી !

 2. સુરેશ June 18, 2013 at 8:04 am

  હવે તમે બનાવવા લાગશો એમ લાગે છે !
  ———–
  સરસ જોક્યું લઈ આઈવા .

 3. Pingback: મૌલિક – « BestBonding - in Relationship

 4. jagdish48 June 17, 2013 at 9:38 pm

  સારું થ્યું કઈ દીધું, નકર કોક કે’ત,…. તડફંચી કરી છે….. 🙂

 5. Ramesh Patel June 17, 2013 at 7:59 pm

  આજનો જમાનો..

  ચાંદ પર ફરવા જવાનું બુકીંગ ચાલે છે..આવવું છે?

  લોન મળે તો આવું.

  રમેશ પટેલ(આકાશદીપ)

 6. Bharat Pandya June 17, 2013 at 5:03 pm

  એક જાહેર હીતમા નિવેદન/એકરાર – મારી બધી જોકો -ક્યાંક ગુજરાતીમા ક્યાંક ઇંગ્લીશ્મા વાચેલી કે સાંભળેલી હોય છે,.ઍકેય મારે બનાવેલી નથી,.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: